નોર્થ કોરિયાનું પરીક્ષણ અમેરિકાને સીધો પડકાર 10/02/2016 5:48 am Vikram Nayak દરેક ટેક્નોલોજીના બે પાસાં હોય છે - સારું પાસું અને નઠારું પાસું. અણુ ટેક્નોલોજી હોય કે રોકેટ ટેક્નોલોજી - માનવસમાજના ઉદ્ધારમાં પણ તે ઉપયોગી થઇ શકે અને વિનાશમાં પણ તેનો ઉપયોગ થઇ શકે.
હળવી ક્ષણોએ... 10/02/2016 5:53 am Mukesh Patel કનુ-મનુ પરીક્ષા આપીને બહાર આવ્યા. કનુઃ તને ખબર છે લ્યા, આજે કયું પેપર હતું? મનુઃ ગણિતનું. કનુઃ એટલે તને આવડતું હતું બધું!મનુઃ ના રે..., આ તો બાજુવાળી કેલ્ક્યુલેટરથી કંઈક ગણતી હતી એટલે ખબર પડી!•
ભાજપી નેતા અમિત શાહ દિલ્હીમાંથી ગુજરાત પર શાસન ચલાવશે 10/02/2016 7:04 am Khushali Dave ગુજરાતમાં પાટીદારોના અનામત આંદોલનને વેગ આપીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેનું ફળ પણ મેળવી લીધું છે એવું રાજનીતિજ્ઞોનું માનવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ લાવીને તેઓએ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પોતાના જ માણસને મુકાવવામાં સફળતા મેળવી લીધી છે. તેઓ હવે નવી દિલ્હીમાં બેઠા બેઠા જ ગુજરાત પર શાસન કરશે.
Racist slur hits Canada's Sikh minister 10/02/2016 5:07 am Mitul Paniker Canada's first Sikh defence minister Harjit Sajjan was interrupted in the Parliament as an opposition member shouted that MPs needed an “English-to-English” translation as he spoke.
Indian navy shows its might at International Fleet Review 10/02/2016 5:12 am Mitul Paniker The might of the Indian Navy was on full show at the recently held International Fleet Review 2016, as the event witnessed India's maritime partners.
ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું 10/02/2016 7:24 am Khushali Dave ઉત્તર કોરિયાએ પ્રતિબંધોની અવગણના કરીને રવિવારે લાંબા અંતરનું રોકેટ લોન્ચ કર્યું છે. આ બાબતે અમેરિકા અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વે નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની અપીલ પર સાતમીએ મોડી રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક યોજવામાં આવી હતી.
તાઇવાનમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ 10/02/2016 7:30 am Khushali Dave તાઇવાનમાં છઠ્ઠીએ સવારે આવેલા ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મૃત્યુ થયા હતા. ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ હતી. તેનું કેન્દ્ર તેનાનથી ૪૮ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં જમીનની નીચે ૧૬.૭ કિલોમીટર પર સ્થિત હતું.
ચંદ્રયાત્રી એડગર મિશેલનું નિધન 10/02/2016 8:05 am Khushali Dave ચંદ્રની ધરતી પર ચાલનારા અમેરિકન અવકાશયાત્રી એડગર મિશેલનું ચોથી ફેબ્રુઆરીએ ૮૫ વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવાર અને નાસાએ આ જાણકારી આપી હતી.
Prabhu Deva-Tamannaah pair to terrify soon 10/02/2016 5:20 am Mitul Paniker One of the highest paid directors in Bollywood, Prabhu Deva who was last seen on screen in a supporting role in Captain Vijayakanth's 'Engal Amma', 12 years back, will soon be seen in a horror movie by director Vijay