Have a Ragamama time at your wedding 03/03/2015 4:52 am Reshma Trilochun Weddings are the most anticipated yet stressful time. Let Ragamama take care of your wedding worries and give you a spectacular wedding in return.
૧૮ તરુણી સહિત ૬૦ બ્રિટિશ સ્ત્રી ISISમાં જોડાવાં સીરિયા પહોંચી 03/03/2015 5:00 am Achyut Sanghavi લંડન,ઇસ્તંબુલઃ ૧૮ તરુણી સહિત ૬૦ બ્રિટિશ સ્ત્રીઓ ત્રાસવાદી સંગઠન ISISમાં જોડાવાં સીરિયા પહોંચી હોવાનો દાવો બ્રિટનની ત્રાસવાદ-વિરોધી પોલીસના અધિકારીએ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમણે એવો ઘટસ્ફોટ પણ કર્યો હતો કે ૧૮ તરુણીઓ પૈકી પાંચ તો ૧૫-૧૬ વર્ષની જ છે.
લંડન બિઝનેસ સ્કૂલ-ઈન્ડિયા ક્લબની બિઝનેસ કોન્ફરન્સ 03/03/2015 5:06 am Achyut Sanghavi લંડનઃ ધ લંડન બિઝનેસ સ્કૂલ-ઈન્ડિયા ક્લબ દ્વારા શુક્રવાર, ૦૬ માર્ચ ૨૦૧૫ના દિવસે તેમની વાર્ષિક બિઝનેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વેસ્ટમિન્સ્ટર, લંડનમાં ચર્ચ હાઉસ કોન્ફરન્સ સેન્ટરમાં સવારે ૧૦ વગ્યેથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે અને કોન્ફરન્સનો સમય સવારના ૧૦.૩૦થી સાંજના ૬.૦૦ (લંચ સહિત) સુધી રહેશે.
વિદેશીઓ પાસેથી NHSનો ચાર્જ વસૂલવા માગ 03/03/2015 5:11 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનના ૭૭ ટકા જેટલા જીપી NHS મેડિકલ એપોઈન્ટમેન્ટ્સ માટે વિદેશીઓ પાસેથી ચાર્જ વસૂલ કરવાનો મત ધરાવે છે. જોકે, બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના ઉપાધ્યક્ષ ડો. કૈલાસ ચંદ વિદેશી પેશન્ટ્સ પાસેછી ચાર્જ કરવાની તરફેણમાં નથી.
AIADMK to counter DMK with youth resurgence rallies 04/03/2015 6:44 am K.K. Joseph In a bid to counter arch rival DMK which is harping on youth mantra, ruling AIADMK said that it would hold massive youth resurgence rallies across Tamil Nadu on March 7
વિદેશી વિદ્યાર્થીની ભરતીનું લાયસન્સ સસ્પેન્ડ 03/03/2015 5:15 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનની હોલબોર્ન, લંડનસ્થિત સૌથી મોટી ખાનગી કોલેજ સેન્ટ પેટ્રિક’સ કોલેજને વિદેશમાંથી વિદ્યાર્થીઓની ભરતી કરવાનું લાયસન્સ હોમ ઓફિસે સસ્પેન્ડ કર્યું છે. યુકેની અન્ય કોઈ ખાનગી કોલેજની સરખામણીએ આ કોલેજના વિદ્યાર્થીઓને ૨૦૧૩-૧૪ના વર્ષમાં જાહેર લોન્સ અને ગ્રાન્ટ્સ તરીકે સૌથી વધુ £૯૭.૫ મિલિયન મળ્યાં હતાં.
જૈન કાર્યકર અને સામાજીક અગ્રણી દિનેશ ન્યાલચંદ શેઠ 03/03/2015 5:23 am Kamal Rao વાચક મિત્રોમાં ખૂબ જ ટૂંક સમય ગાળામાં લોકપ્રિયતા હાંસલ કરનાર 'વ્યક્તિ પરિચય' વિભાગમાં આ અંકમાં ન્યુબરી પાર્ક, ઇલફર્ડ ખાતે રહેતા અને ઇસ્ટ લંડન વિસ્તારના વિવિધ જૈન અને અન્ય સંગઠનોમાં વિવિધ હોદ્દા પર સેવા આપતા શ્રી દિનેશભાઇ ન્યાલચંદ શેઠનો આપ સૌને પરિચય કરાવી રહ્યા છીએ.
ભારત સરકારની સિદ્ધિઓ, લક્ષ્યાંકો અને પડકારો 04/03/2015 6:44 am Nilesh Parmar મોદી સરકારે દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના પ્રયાસ દરમિયાન શ્રેણીબદ્ધ આર્થિક પગલાંઓ લઇને અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. જોકે હજુ તેણે ઘણા લક્ષ્યાંકો હાંસલ કરવાના છે અને આમાં તેને અનેક પડકારોનો સામનો કરવો પડશે.