સન્મય વેદ એક મિનિટ માટે Google.comનો માલિક બન્યો 10/02/2016 8:20 am Khushali Dave મૂળ કચ્છના માંડવીના રહેવાસી સન્મય વેદને ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ગૂગલ ડોમેન સર્ચ કરતાં જાણવા મળ્યું હતું કે, Google.com (ડોમેન નેમ) ખરીદવા માટે ઉપલબ્ધ છે. એથી તેણે ૧૨ ડોલર એટલે કે અંદાજે રૂ. ૮૦૦માં એ ડોમેન નેમ ખરીદી લીધું અને ગૂગલ એ વેચાણને બિનઅમલી બનાવે એ પહેલાં સન્મયે એ ડોમેન નેમ વેબમાસ્ટર ટૂલ્સ સુધી પહોંચીને મેળવી લીધું હતું.
Shane Watson most expensive at IPL auction 10/02/2016 5:28 am Mitul Paniker Youth, rather than experience, was the flavour of the IPL auctions.
SC asks BCCI to accept Lodha panel recommendations 10/02/2016 5:27 am Mitul Paniker The Supreme Court of India suggested that the Board of Control for Cricket in India (BCCI) fully accept the recommendation of the Justice Lodha Committee on the structural reforms of the apex cricketing body.
Pawar may be first `independent' ICC chairman 10/02/2016 5:26 am Mitul Paniker Sharad Pawar, senior politician and former Indian cricket board (BCCI) and International Cricket Council (ICC) president, could be appointed the first `independent chairman' of cricket's world governing body in June this year, following developments in Dubai at the ICC board meeting.