૧૧ વર્ષીય સાન્યા વર્માની પ્રતિભાઃ ઉચ્ચતમ મેન્સા સ્કોર હાંસલ કર્યાં 25/01/2016 5:54 am Achyut Sanghavi લંડનઃ બ્રિટિશ ભારતીય બાળકો અકલ્પનીય લક્ષ્યાંકો હાંસલ કરવાની કુદરતી શક્તિઓ ધરાવે છે. બુદ્ધિશાળી બાળકોની વાત કરીએ ત્યારે ભારતીય બાળકો સૌપ્રથમ ધ્યાને આવે છે. ૧૧ વર્ષીય સાન્યા આવી જ પ્રતિભાશાળી મૂળ ભારતીય છે, જેણે મેન્સાના બન્ને ટેસ્ટમાં ઊંચો સ્કોર (Cattell III B Scale- 162 and Culture Fair Scale- 142) હાંસલ કર્યો છે. સાન્યાએ તેના કી સ્ટેજ ૨ SATમાં ઈંગ્લિશ અને મેથેમેટિક્સમાં લેવલ-૬ મેળવ્યું છે. તે સીનિયર સ્કૂલમાં પણ અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહી છે.
Enough of celebrating, time for rejuvenating 25/01/2016 4:52 am Reshma Trilochun It's that time of the year where one sets out new year's resolutions, vowing to become a better version of themselves compared to the previous year. It's probably the busiest time of the year for gyms as scores of people enrol into fitness classes to do away with the post-Christmas weight. This week's feature is a special on Spa and Fitness, where we will give you an insight into some of the benefits of going to a spa or getting involved in fitness, as well as inform you about the many ways where one can keep fit and rejuvenate themselves.