ફરહાન – અધુનાઃ હમ જુદા હો ગયે 27/01/2016 6:57 am Mukesh Patel ફરહાન અખ્તરની ફિલ્મ ‘વઝીર’ના સ્ક્રિનિંગ સમયે તેની પત્ની અધુના ગેરહાજર હતી અને અધુનાના જેમાં ફોટા છે તે ફેશન ફોટોગ્રાફર ડબુ રત્નાનીના કેલેન્ડર લોચિંગ સમયે ફરહાન અખ્તર ગેરહાજર હોવાથી બોલિવૂડમાં ચર્ચા હતી કે ફરહાન અખ્તર અને તેની પત્ની અધુના વચ્ચે સંબંધો વણસ્યા છે.
દીકરાનાં સપનાં આવી રીતે પણ પૂરાં થઇ શકે... 27/01/2016 7:05 am Mukesh Patel બુખારેસ્ટ (રોમાનિયા)ઃ રોમાનિયાના ફોટો જર્નાલિસ્ટ મિહાઈ બર્બૂ અને તેમના પરિવારની આ કથા છે. મિહાઇલનો ચાર વર્ષના પુત્ર વ્લાદિમીરના પ્રશ્નો એવા જ હતા જેવા દરેક બાળકના હોય છે. જેમ કે, પાપા તમે હંમેશ શા માટે ઘરની બહાર રહો છો? મારી સાથે કેમ રમતા નથી? ક્યાંક ફરવા શા માટે લઈ જતા નથી? આ દુનિયા કેટલી વિશાળ છે... વગેરે વગેરે.
બાર્સેલોના ૫૦ કરોડ યૂરો કમાનારી ક્લબમાં સામેલ 27/01/2016 7:02 am Nilesh Parmar યુરોપિયન ચેમ્પિયન બાર્સેલોના પણ હવે રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે છેલ્લાં સત્રમાં ૫૦ કરોડ યૂરોની કમાણી કરનારા ફૂટબોલ ક્લબમાં સામેલ થઇ ગયું છે.