Advanced search


પી. વી. સિંધુ મલેશિયા ઓપન ચેમ્પ

ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ઝમકદાર ફોર્મ જાળવતાં મલેશિયા ગ્રાં પ્રિ ગોલ્ડ ઓપનની ફાઇનલમાં સ્કોટલેન્ડની કર્સ્ટી ગિલમોરને ૨૧-૧૫, ૨૧-૯થી સીધા સેટમાં પરાજય આપીને બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું. સિંધુ આ પહેલાં ૨૦૧૩માં પણ મલેશિયા ઓપનમાં ચેમ્પિયન બની હતી. સિંધુએ આ સાથે પાંચમી વખત ગ્રાં પ્રિ ગોલ્ડ જીત્યો હતો. સિંધુ બે વખત મલેશિયા ઓપન અને ત્રણ વખત મકાઉ ગ્રાં પ્રિ ગોલ્ડ જીતી ચૂકી છે.

GS 8

GS 8

padmashree1

padmashree1

ચિત્તાના બચ્ચાં તેના પગની પાસ

બોત્સવાના ગેમ રિઝર્વમાં ચિત્તા અને ફોટોગ્રાફરનો અદભુત ફોટો તાજેતરમાં કેદ થયો છે. ચિત્તો ફોટોગ્રાફર એકદમ નજીક પહોંચી ગયો હતો. અને આ દરમિયાન તેને પોતાની જીભથી ફોટોગ્રાફટનો પગ ચાટ્યો હતો. ફોટોગ્રાફર કિમ વોલ્હુટર મશાત્ ગેમ રિઝર્વમાં ફોટોગ્રાફી કરવા ગયો હતો. આ દરમિયાન ચિત્તાઓનું એક જૂથ તેમની નજીક પહોંચી ગયું હતું.

આઈએમએફમાં ઐતિહાસિક ફેરફારો કરાયા હોવાને કારણે ભારત, ચીન તેમજ અન્ય ઉભરતાં અર્થતંત્રોને વધારે મતદાન હક્કો મળશે. આઈએમએફ દ્વારા તેના લાંબા ગાળાથી પડેલા ક્વોટા રિફોર્મ્સમાં સુધારો કરાયો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)માં ચાર ઉભરતાં અર્થતંત્રો ભારત, ચીન, બ્રાઝિલ અને રશિયાને ૧૦ ટોચના દેશોમાં સ્થાન મળ્યું છે.

South Harrow Tube Station

South Harrow Tube Station

An Asian man allegedly attempted to assault a teenaged girl near South Harrow station 

Lalitbhai-Thakkar_medium

Lalitbhai-Thakkar_medium

Shri Lalitbhai Thakkar

kim walhutar1

kim walhutar1

kim walhutar

kim walhutar

Shri Lalitbhai Thakkar - leader of the ‘Samanvay Parivar’...

The community in Harrow and wider areas together with the family members bid their farewell to respected Chinubhai Gangadas Thakkar, popularly known to us as Lalitbhai who passed away on 23rd December 2015 in Pinner – Harrow. Lalitbhai is physically not with us but his legacy will always remain with us – inspiring and supporting us.