કચ્છની બે માનુનીઓને ભારતની ૧૦૦ પ્રતિભાશાળી સ્ત્રીઓની યાદીમાં સ્થાન 01/02/2016 11:19 am Khushali Dave કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગે સમગ્ર દેશમાંથી સમાજોપયોગી અને વિશિષ્ટ પ્રવૃત્તિ કરનારી આગળ પડતી એકસો મહિલાઓની પસંદગી માટે ફેસબુક અને ઓનલાઈન માધ્યમનો તાજેતરમાં ઉપયોગ કર્યો હતો. આ માટે કુલ ૪૫૦૦ અરજી આવી હતી અને નિર્ણાયકોએ ૨૦૦ સ્ત્રીઓની સન્માન માટે પસંદગી કરી હતી. તેમાંથી ૧૦૦ની પસંદગી ફેસબુક દ્વારા કરાઈ હતી. આ ૧૦૦ પ્રતિભાશાળી મહિલાઓમાં મૂળ કચ્છનાં ત્રિવેણીબહેન આચાર્ય અને ડો. કિંજલ ચાન્દ્રાની પસંદગી થઈ હતી.
કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળ્યું છેઃ હાર્દિક પટેલ 01/02/2016 11:50 am Khushali Dave પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લાજપોરની જેલમાંથી પિતાના મિત્ર રશ્મિન સલાણીના સરનામે પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આ પત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીને પહોંચાડમાં આવે.
તમાકુના સ્મગલિંગ અને ટેક્સ ફ્રોડમાં સલૂન માલિકોને જેલ 02/02/2016 4:35 am Achyut Sanghavi માન્ચેસ્ટરઃ હેરડ્રેસિંગ સલૂનના બે માલિકને યુકેમાં ૨.૫ ટનથી વધુ તમાકુ સ્મગલિંગ દ્વારા ઘુસાડી ૪૫૦,૦૦૦ પાઉન્ડની ડ્યૂટી અને વેટની છેતરપિંડી કરવાના મામલે જેલની સજા કરાઈ છે. બ્રામહોલના યુનિક હેરડ્રેસર્સના મોહમ્મદ કટ્ટાની (૩૭) અને વિથિંગ્ટનના સ્નિપ્ઝ હેરડ્રેસર્સના અહમદ અલ-સલાઈમા (૩૩)એ દુબાઈથી ફ્રેઈટ ઈમ્પોર્ટ, પોસ્ટલ પાર્સલ અને પોતાના સામાનમાં ફળોની સુંગંધ ધરાવતી તમાકુ સ્મગલ કરી હતી. માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ૨૨ જાન્યુઆરીએ મોહમ્મદ કટ્ટાની અને અહમદ અલ-સલાઈમાને બે-બે વર્ષની જેલની સજા ફરમાવી હતી.
ISના પ્રચાર બદલ બે કટ્ટરવાદીને જેલ 02/02/2016 4:34 am Achyut Sanghavi લંડનઃ ઓક્સફર્ડ સ્ટ્રીટમાં ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદી સંગઠનનો પ્રચાર કરતા બે કટ્ટરવાદી મુસ્લિમ યુવકોને ઓલ્ડ બેઈલી કોર્ટે જેલની સજા ફરમાવી છે. ઈબ્રાહીમ એન્ડરસન (૩૮) અને શાહ જહાન ખાને (૬૩) લંડનમાં ટોપ શોપના સ્ટોર નજીક તથાકથિત ખિલાફત માટે ઓગસ્ટ ૨૦૧૪માં ઉશ્કેરણીજનક પત્રિકાઓની વહેંચણી કરી હતી.
Race equality chief says, 'Muslims are not like us' 01/02/2016 7:50 pm Rupanjana Dutta The Muslim population of UK has grown by almost three quarters in a decade to 2.7 million and is facing questions over how a community with such conservative values could fit into Britain's liberal secular society.
British Asians made UK their base mainly after World War-II 01/02/2016 10:30 am Anand Pillai The family tree of British Asians who are contributing significantly to the UK economy and other walks of life can be traced back mainly to the post-World War II days, especially in the aftermath of India’s Partition in 1947 and Africanisation policies in East Africa.