હે ઈશ્વર, નાણા માટે નૈતિક્તા નેવે મૂકતા આ તત્વોથી સમાજને બચાવજે... 03/03/2015 1:11 pm Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે આપણે બીબીસી રેડિયોની એશિયા નેટ ચેનલ પર રજૂ થયેલા લાઇવ પ્રોગ્રામની વાત પર અટક્યા હતા. ચાલો... આગળ વધીએ. આપણા સમાજમાં એક નહીં, અનેક વ્યક્તિઓ એવી હોય છે જેમને એક યા બીજા કારણસર નાની-મોટી આધિ-વ્યાધિ-ઉપાધિ સતાવતા હોય છે. આવી ચિંતાના મૂળમાં સામાજિક, આર્થિક, શારીરિક, માનસિક કંઇ પણ કારણ હોય શકે છે. કેટલાક નરબંકાઓ આવી તકલીફો, સમસ્યાઓ સામે ઝઝૂમવામાં માનતા હોય છે તો કેટલાક વળી સમસ્યા અને સંતાપ સામે લડતાં લડતાં નિરાશા કે હતાશાની ગર્તામાં સરી પડતા હોય છે. અલબત્ત, આનો મતલબ એવો તો નથી જ કે સમસ્યાનો કોઇ ઉકેલ નથી. દરેક સમસ્યાનો ઉકેલ તો હોય છે, પણ સમસ્યાની ગૂંચ ઉકેલવી કઇ રીતે એની સૂઝ પડતી નથી.
પતિના મોત બદલ પોતાની જાત સામે દાવો માંડતી અમેરિકન મહિલા 03/03/2015 1:15 pm Kamal Rao બાર્બરા બેગલી નામની ૫૫ વર્ષની મહિલાએ પોતાની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં પતિનું મોત થતાં ખુદના સામે કોર્ટ કેસ કરવા અમેરિકાની ઉતાહ કોર્ટને અપીલ કરતા કોર્ટે તે અપીલને મંજુર કરી છે.
ખાનગી દિકરીને બાપે ગીટાર અને માછલી માટે £ ૧૨ મિલીયન આપ્યા 03/03/2015 1:17 pm Kamal Rao કાચા લોખંડની ખાણમાં કરોડો કમાયેલા અોસ્ટ્રેલીયન અબજોપતિ માઇકલ રાઇટે પોતાની ખાનગી દિકરી અોલિવીયા મેડને હીરાજડીત ગીટાર અને તેની પાલતુ માછલી માટે £૧૨.૭ મિલિયન ચૂકવ્યા હતા.
London Asian Film Festival 2015 schedule announced 04/03/2015 10:52 am Reshma Trilochun Organisers have announced the full roster of films and special events for this year's London Asian Film Festival (LAFF) - Europe's oldest showcase for South Asian cinema.
ચીકન ખાનાર ચેતે: પાંચમાંથી એક ખરાબ 03/03/2015 1:20 pm Kamal Rao ઘરે બનાવાયેલા ચિકન હંમેશા ફૂડ પોઇઝનીંગના જોખમથી ભરેલી હોય છે. કારણ કે સુપરમાર્કેટ દ્વારા તેમાં ભળેલા જોખમી જંતુઅો દૂર કરી શકતા નથી એમ અધિકારીક અહેવાલોમાં જણાવાયું છે.