Advanced search


washim

washim

Mallika Sherawat

Mallika Sherawat

એર ઇન્ડિયાની દિલ્હીથી સાનફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટ ૧૫ કલાકથી વધુ સમય મોડી પડતાં કુલ ૧૩૦ મુસાફરોને હાલાકી ભોગવવી પડી છે. જેમાં ગુજરાતના ૩૫ જેટલા મુસાફરોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ફ્લાઇટ રાત્રે ૨:૩૦ કલાકે સાન ફ્રાન્સિસ્કો જવા રવાના થતી હોય છે, પરંતુ અપૂરતા કેબિન ક્રૂને લીધે આ ફ્લાઇટ છઠ્ઠી મેએ રાત્રે ૮:૩૦ સુધી ઉપડી શકી નહોતી.  

ધાર્મિક આસ્થા અને પૂજા કીર્તનને કારણે અમદાવાદ શહેરમાં રાજમાર્ગો અને ફૂટપાથો પર દેવી-દેવતાઓના નાના-મોટા મંદિરોનો રાફડો ફાટયો છે અને તેનો આંકડો ૨૫,૫૦૦થી વધુ હોવાનો એક અંદાજ સેવવામાં આવ્યો છે.

Saputara vaghai

Saputara vaghai

Asma Khan: London’s Darjeeling Express...

It is fitting that chef, Asma, decided to name her one-of-a-kind, culinary franchise, The Darjeeling Express. Though she hopes to arrive at a permanent location in the future, her temporary pop-up service has already earned her 8th place in the Evening Standard’s top 15 restaurants of 2015, and together with the many specially themed supper clubs she enjoys hosting, her authentic and time-honoured Indian cuisine has erupted on social media to the point where Klout – a statistics-gathering site that keeps tabs on the people who have the most influence over certain topics – ranked her third in the world for Indian gastronomy. It seems that the magic in Asma’s dishes emanates from the very transience of her kitchens. As we talked more with the gushing restaurateur, we found that this was not so far off from the truth: “from the porters to the cooks,” she told us “my staff are all women, who come from different class backgrounds. They are also not necessarily qualified in the official way. Some have no formal training to speak of, but can cook exquisitely. In fact, one of my proudest accomplishments with Darjeeling Express is proving how valuable a home cook can be. It is a gendered occupation, but not a skill to be looked down upon.” Asma’s warmth towards her team naturally extends to the customer: “I really believe there is a power and place with good, regional cooking. I do not believe in treating the customer as if they’re on a carousel: I don’t rush them to leave the table; all my dishes are inherited family recipes that I prepare with care, and people can feel that. Regulars call me auntie because they feel that they’re at home: the heart recognises the food, cooked with love. It’s very distinctive. I have a customer-base comprised of different ethnicities - Italians, Japanese, Pakistani, French – and I’ve been told, “if my mum did cook Indian, it’d probably be like this. This also provides a social platform where people can feel relaxed about discussing their interests, India, film, politics, where they came from, how they grew up.” Though Asma’s Darjeeling Express provides local, Indian cooking then, it is clear that the experience one takes away with them is truly cosmopolitan.

ગત અધિક માસમાં રાજસ્થાનના સોની દિલીપ લખીએ સોમનાથ મંદિરને રૂ. ૧૦.૮૧ કરોડના ૪૦.૨૭ કિલો સોનાનું દાન કર્યું હતું. જેમાંથી મંદિરમાં અનેક વસ્તુઓને સોનેથી મઢાઈ હતી. હવે સોમનાથ મહાદેવ મંદિરના દ્વારને સોનાથી મઢવા માટે દાતાઓ સુવર્ણનું દાન કરી રહ્યા છે. નોંધનીય છે કે સહસ્ત્રાબ્દિ બાદ સોમનાથ મંદિર સોનેથી મઢાઈ રહ્યું છે. 

jain-universe

SurveyImg

SurveyImg

• The LSE SAC-HCI 100 ફૂટ જર્ની ક્લબ, નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલમ્ની યુનિયન યુકે અને પ્રવાસી ભારતના ઉપક્રમે ‘ધ વન્ડર ધેટ ઈઝ ઈન્ડિયન ઈલેક્શન્સ, ચેલેન્જીસ એન્ડ ધ વે અહેડ’ વિષય પર ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસ વાય કુરેશી સાથે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડો. મુકુલિકા બેનરજીના નેતૃત્વ હેઠળ ચર્ચાના કાર્યક્રમનું શુક્રવાર તા.૧૩-૫-૧૬ સાંજે ૫.૩૦ હાઈ કમિશન ઓફ ઈન્ડિયા, એલ્ડવીચ, લંડન ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ માટે wonderofindianelections.eventbrite.co.uk પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.