Advanced search


Indian PM Narendra Modi joins world leaders at Madame Tussauds...

New wax figures of Indian Prime Minister, Narendra Modi, took up residence on Wednesday at Madame Tussauds in Singapore, Hong Kong and Bangkok, after the statesman met the wax figure destined for the London attraction at a private viewing earlier this week. 

IS શાંતિ નથી ઇચ્છતુંઃ શ્રીશ્રી

આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, તેમણે આતંકવાદી સંગઠન આઈએસઆઇએસ સમક્ષ શાંતિમંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો તો સંગઠને એક વ્યક્તની માથું કાપેલી લાશનો ફોટો મોકલાવી તે પ્રયાસને ઉડાવી દીધો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મેં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા સાથે વાટાઘાટો કરવાની કોશિશ કરી, પરંતુ તે લોકોએ એક વ્યક્તિની માથું કાપેલી તસવીર મને મોકલાવી દીધી. 

donald-trump

donald-trump

sri_sri_ravi_shankar_official_picture

sri_sri_ravi_shankar_official_picture

ટ્રમ્પે ઇન્ડિયન કોલ સેન્ટરની

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર બનવાના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે ૨૩મી એપ્રિલે ભારતના એક કોલ સેન્ટર પ્રતિનિધિની અંગ્રેજીમાં વાત કરવાની લઢણની નકલ ઉતારીને તેની મજાક કરી હતી. જોકે બાદમાં ભારતીયો નારાજગીની સંભાવના જોતા તેમણે મામલો સંભાળતા ભારતને એક મહાન દેશ કહ્યો હતો.

modi

modi

modi

modi

Dimond botswana

Dimond botswana

Reading article “Ramanujan and Janaki had perfect equation” took me back to AV issue of 3rd November 2001 where my article “Ramanujan, Indian formula man who took Cambridge by storm.” was published.