Advanced search


virat-dhoni-1464443915-800

virat-dhoni-1464443915-800

Novak Djokovic1

Novak Djokovic1

બોક્સિંગ લિજેન્ડ અલીની અલવિદા

બોક્સિંગ રિંગના બેતાજ બાદશાહ મોહમ્મદ અલીનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે. ત્રણ વખતના બોક્સિંગ ચેમ્પિયન મોહમ્મદ અલીનું જીવન ઘણું ઉતાર ચડાવભર્યું રહ્યું હતું. બોક્સિંગમાં સૌથી મહત્ત્વના યોગદાન બદલ તેમને ઓલટાઇમ મહાન હેવીવેઇટ બોક્સરના નામથી પણ નવાજવામાં આવ્યા છે. પ્રોફેશનલ બોક્સિંગમાં વર્ષો સુધી દબદબો જાળવી રાખનારા મોહમ્મદ અલી હવે ભલે આ દુનિયામાં ન હોય, પરંતુ તેમની મહાનતા ક્યારેય વિસરાશે નહીં. 

‘ફાઉન્ટેન ઓફ યૂથ’ ગોળી વૃદ્ધત્વને રોકશે

વૃદ્ધાવસ્થાના રોગોથી મુક્તિ અપાવતી 'યૂથ પીલ'ની મનુષ્ય પરની અજમાયશ બે વર્ષમાં શરૂ થઇ જવા શક્યતા છે. આ ગોળી ૩૦ જેટલા વિટામિન અને ખનિજ પદાર્થનું મિશ્રણ છે. જે હેલ્થ ફૂડ સ્ટોર મળશે અને આહારપૂરક ગોળીના રૂપમાં તેને લઇ શકાશે. ગોળીના પ્રાથમિક પરીક્ષણમાં જણાયું છે કે વિટામિન બી, સી, ડી, ફોલિક એસિડ, ગ્રીન ટીનો અર્ક, કોડલીવર ઓઇલ જેવા તત્વો ધરાવતી ગોળી શરીર પર નાટયાત્મ પ્રભાવ સર્જે છે.

The Jeddah-based Islamic Development Bank is all set to launch in Gujarat in a bid to promote Islamic finance for homegrown startups and fund Indian exports to African and central Asian Muslim nations.

ચરિત્ર અભિનેત્રી સુલભા દેશપા

હિન્દી અને મરાઠી ફિલ્મો, નાટકો અને ટીવીની દિગ્ગજ અભિનેત્રી અને નિર્દેશિકા સુલભા દેશપાંડેનું ચોથી જૂને નિધન થયું છે. તેઓ ૮૦ વર્ષનાં હતાં. તેમને હિન્દી અને મરાઠી રંગમંચ પર અભિનય માટે ૧૯૮૭માં સંગીત નાટક એકેડમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

કરીના બેબી બમ્પ સંતાડતી દેખાઈ...

તાજેતરમાં એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલે દાવો કર્યો હતો કે કરીના કપૂર પ્રેગનેન્ટ છે અને તેને સાડા ત્રણ મહિનાની પ્રેગનેન્સી છે. પોર્ટલની આ ખબર પાકી હોવાની ખાતરી ત્યારે થઈ જ્યારે યુનિસેફની એક ઈવેન્ટમાં કરીના કપૂરના બેબી બમ્પ દેખાતાં હતાં. નોંધનીય છે કે સૈફ અને કરીના હાલમાં જ લંડનથી વેકેશન માણી પાછાં ફર્યાં છે. જોકે સૈફ અને કરીના તો પ્રેગનેન્સી બાબતે હજી મૌન જ છે.

Mohammad Amir

Mohammad Amir