Advanced search


Asian Voice with City Hindus Network and City Sikhs Network are organising a debate in the City with the leading representatives from 5 political parties, to discuss Britain's political future. Hustings in the City on 9 April, gives you a chance to ask a party representative about the issue that particularly bothers you about your country or your rights.

અમદાવાદના અચલ બકેરી ‘ફોર્બ્સ

અમદાવાદઃ વિશ્વમાં સૌથી મોટા એર કૂલર ઉત્પાદક તરીકે ખ્યાતનામ સિમ્ફની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અચલ બકેરીએ પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા તૈયાર થતી બિલિયોનેરની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

નિખિલ ગાંધીની પીપાવાવ ડિફેન્

મુંબઇઃ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે પાર પડેલા એક સૌથી મોટા સોદાના ભાગરૂપે અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ આશરે ૨૦૮૨ કરોડ રૂપિયામાં નિખિલ ગાંધીની માલિકીમાં પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરીંગમાં અંકુશાત્મક હિસ્સો મેળવ્યાની ચોથી ફેબ્રુઆરીએ ઘોષણા કરી છે. 

Pipavav-Defence

Pipavav-Defence

લંડનઃ વિશ્વમાં સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ સસ્તાં શહેરો વિશે એક સર્વેના તારણ અનુસાર સિંગાપુર વિશ્વમાં સૌથી ખર્ચાળ શહેરોમાં પ્રથમ સ્થાને છે. જ્યારે લંડન શહેરે બીજું અને ટોક્યોએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.

એસેક્સના હોર્નચર્ચમાં રેલ્વે હોટેલના શેફ મેહમેટ કાયા અને મેનેજર એન-મેરી મેકસ્વીનીને ક્રિસમસ ડિનરના ફૂડ પોઈઝનિંગ કેસમાં અનુક્રમે ૧૨ મહિના અને ૧૮ મહિનાની જેલની સજા સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે ફરમાવી છે.

દાદાને કચડી નાખનાર તરુણને જેલ...

બર્મિંગહામઃ પરવાનગી વિના રેન્જ રોવર કાર લઈને નીકળેલા ૧૯ વર્ષીય તરુણ ક્રિપાલસિંહ સોખીએ કરેલા અકસ્માતમાં તેના દાદાને જ કચડી નાખ્યા હતા. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેને પાંચ વર્ષ જેલની સજા ફરમાવી હતી. તેને છ વર્ષ ડ્રાઈવિંગ કરવા પર પ્રતિબંધ પણ લગાવાયો હતો.

સેમસંગનો ભારતમાં ત્રીજો પ્લા

નવી દિલ્હીઃ જાયન્ટ ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગ ભારતમાં નવું ઉત્પાદન યુનિટ સ્થાપવા માટે આશરે એક બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવા વિચારી રહી છે.

લંડનઃ ફેમિલી લોયર્સ સંગઠને ઈંગ્લેન્ડના ડાયવોર્સ કાયદાઓને જરીપૂરાણા, અપૂરતાં ગણાવી તેમાં તત્કાળ સુધારાની જરૂર હોવાનું જણાવ્યું છે. તેમણે જીવનસાથીઓ એકબીજા સામે અતાર્કિક- ગેરવાજબી વર્તનના આક્ષેપો કરે તેવાં ભૂલ આધારિત ડાઈવોર્સને નાબૂદ કરવા હિમાયત કરી છે.