Dia Mirza is the good wife 01/06/2016 7:18 am Mitul Paniker Former beauty queen Dia Mirza has clinched a role in the country's first web series, where she will play the title role of 'The Good Wife' in one of the episodes of 'Shockers'.
સંસ્થા સમાચાર અંક તા. ૧૧ જૂન ૨૦૧૬ 07/06/2016 2:44 pm Vikram Nayak • ભગવતી શક્તિપીઠ, એલાન્ડ સ્ટ્રીટ, નોટિંગહામ NG7 7DY ખાતે પૂ.ચિન્મયાનંદ બાપુ (હરિદ્વાર)ની રામકથાનું ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા બુધવાર તા.૧૫ થી મંગળવાર ૨૧ જૂન દરમિયાન દરરોજ બપોરે ૩ થી સાંજના ૬ સુધી આયોજન કરાયું છે. સંપર્કઃ નીશા દીદી 07930 271 934.
નોંધણામાં પ્રથમ સમૂહ લગ્નોત્સવઃ ૧૨ યુગલના ગૃહસ્થજીવનમાં પગરણ 08/06/2016 7:44 am Khushali Dave જંબુસર તાલુકાના નોંધણા ગામે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુગલોએ લગ્નબંધને બંધાઇને ગૃહસ્થજીવનનો પ્રારંભ કર્યો હતો. નોંધણા પરિવાર સેવા સમાજ-વડોદરા અને નોંધણા ગામ પરિવારના ઉપક્રમે આઠ મેના રોજ બી. બી. પટેલ હાઇસ્કૂલમાં યોજાયેલા સમારંભના પ્રમુખપદે નિવૃત્ત એડિશનલ કલેક્ટર તથા વિકાસ યુથના ટ્રસ્ટી ગીતાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પર્યાવરણદિને રાજકોટના ડે. મેયરની સેલ્ફી વિથ ટ્રી 08/06/2016 8:14 am Khushali Dave સેલ્ફીની બોલબાલા છે ત્યારે રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો દર્શિતા શાહે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે સેલ્ફી વિથ ટ્રીની પરંપરા શરૂ કરીને એક નાનકડા છોડ સાથે સેલ્ફી પાડીને એ સેલ્ફી સોશ્યલ નેટવર્કના પોતાના ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો
સાસણગીરમાં સિંહદર્શન ૧૬ જૂનથી પાંચ મહિના બંધ 08/06/2016 8:25 am Khushali Dave સાસણગીરના રાજા આગામી ૧૬ જૂનથી રજા પર ઉતરવાના છે. આ સમય વરસાદનો છે અને સિંહોના મેટિંગ પિરિયડ હોવાથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રવેશબંધીની સત્તાવાર જાહેરાત કરી છે.