ન્યૂ જર્સીના ડો. પરેશ પટેલને લાંચ કેસમાં એક વર્ષની કેદ-દંડ 15/06/2016 6:51 am Mukesh Patel યુએસ કોર્ટે ૧.૭૪ લાખ ડોલરની લાંચ લેવાના કેસમાં ડોકટર પરેશ પટેલને કસૂરવાર ઠેરવીને એક વર્ષની કેદ અને દંડની સજા ફટકારી છે. પરેશ પટેલ સામે એક મોબાઇલ ડાયોગ્નોસ્ટિક કંપનીને દર્દીઓ મોકલવાના બદલામાં ૧.૭૪ લાખ ડોલરથી વધુ રકમની લાંચ લેવાનો આરોપ હતો. કોર્ટે પરેશ પટેલને કેદ અને દંડની સજા ફરમાવવાની સાથોસાથ તેણે લાંચ પેટે મેળવેલી રકમ જપ્ત કરવા પણ આદેશ આપ્યો છે.
હળવી ક્ષણોએ... 15/06/2016 6:31 am Mukesh Patel શિક્ષકઃ તું કેટલો મૂર્ખ છે, હું તારી ઉંમરનો હતો ત્યારે બધાં પુસ્તકો વાંચી લેતો હતો. વિદ્યાર્થીઃ સાહેબ, તમને તે વખતે સારો શિક્ષક મળ્યો હશે.•
Vijay and Madonna collaborate once again 15/06/2016 6:46 am Mitul Paniker Actor Vijay Sethupathi and Madonna Sebastian are all set to reunite on screen for KV Anand's upcoming.
Subbaraj in trouble over new film 15/06/2016 6:46 am Mitul Paniker Director Karthik Subbaraj of 'Pizza' and 'Jigarthanda' fame is in fresh trouble over his latest Tamil work 'Iraivi'.
મહાન બોક્સર મોહમ્મદ અલીને વિદાય 13/06/2016 12:49 pm Nilesh Parmar વિશ્વના મહાન બોક્સર મોહમ્મદ અલીને પાર્થિવ દેહને તેમના વતન કેન્ટકીના લૂઇ વિલમાં ૧૦ જૂને સુપુર્દ-એ-ખાક કરાયો હતો.
Anushka secretly met her in-laws? 15/06/2016 6:44 am Mitul Paniker We all know estranged lovers Anushka Sharma and Virat Kohli are back together, despite them not confirming the news.