Advanced search


‘પ્યૂ’ના એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે હાલના દાયકામાં અનેક શૈક્ષણિક ઉપલબ્ધિઓ હાંસલ કરવા છતાં દુનિયાના મોટા ધાર્મિક સમુદાયોમાંથી હિંદુઓમાં શિક્ષણપ્રાપ્તિનું સ્તર સૌથી નીચું છે. અભ્યાસમાં સૌથી યુવા પેઢીમાં હિંદુ પુખ્તો (૨૫ વર્ષ કે તેથી વધુ વયના) લોકોનું વિશ્લેષણ થયું છે. હિંદુઓમાં શિક્ષણ પ્રાપ્તિનું સ્તર કોઈપણ અન્ય મોટા ધાર્મિક સમૂહની તુલનામાં અત્યાર સુધી સૌથી ઓછું છે. આ મામલે યહૂદીઓ ટોચ પર છે. વૈશ્વિક સ્તર પર સરેરાશ ૫.૬ વર્ષ સ્કુલિંગ છે અને ૪૧ ટકા હિંદુઓ પાસે કોઈ પ્રકારનું ઔપચારિક શિક્ષણ નથી.

સેગી શિલોંગમાં કોલ સેન્ટર શરૂ...

 રૂ. ૫૦૦ કરોડના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠાકર ઉર્ફે સેગી અમેરિકાની એફબીઆઈ, થાણે ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસને થાપ આપીને દુબઈ ભાગી ગયો છે એવા અહેવાલ છે. સાગર હાથમાં નહીં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાગર સાથે સંકળાયેલા ૩૪ની ધરપકડ કરીને સંતોષ માન્યો છે. કહેવાય છે કે સાગરે મેઘાલયમાં આવેલા શિલોંગમાં ફરી કોલ સેન્ટર શરૂ કર્યું છે. 

હૈદરાબાદના દિલસુખનગર બ્લાસ્ટ...

વર્ષ ૨૦૧૩ની ૨૧મી ફેબ્રુઆરીએ સાંજે હૈદરાબાદના દિલસુખનગર વિસ્તારમાં કોનાર્ક અને વેંકટાદિરી થિયેટરોની નજીક બે બોમ્બનો આઈઈડી દ્વારા વિસ્ફોટ કરાયો હતો. એ વિસ્ફોટોએ ૧૮નાં જીવ લીધાં હતાં અને અનેકને ઘાયલ કર્યા હતા. આ કેસમાં સ્પેશિયલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના સ્થાપક આતંકી યાસીન ભટકલ સહિત તમામ પાંચ અપરાધીઓને ૧૯મીએ ફાંસીની સજા ફરમાવી છે.

કુપરનિતોના મેયરપદે ભારતીય સવ

પહેલી જ વાર ભારતીય મૂળના અમેરિકી મહિલા કેલિફોર્નિયાના કુપરતિનો શહેરના મેયરપદે ચૂંટાઇ આવ્યા છે. કુપરતિના ખાતે જ એપલનું મુખ્યાલય આવેલું છે. સવિતા વૈદ્યનાથન એમબીએ સુધી ભણેલા છે અને શાળામાં ગણિત ભણાવે છે. એક કોમર્શિયલ બેંકમાં અધિકારીપદ પણ સંભાળે છે. ગયા સપ્તાહે તેમણે મેયરપદે શપથ લીધા ત્યારે તેમના માતા પણ ભારતથી પહોંચ્યા હતા.

Vladivostok ISKCON temple1

Vladivostok ISKCON temple1

Vladivostok ISKCON temple

Vladivostok ISKCON temple

yasin-bhatkal

yasin-bhatkal

AR Rahman in Oscar race once again...

Indian music maestro AR Rahman is once again in the race to win Academy Awards as his work for 'Pele: Birth of a Legend' has found a spot in the list of Oscar contenders for the year.

Thala Ajith's stunts amazes Hollywood stuntman...

Hollywood stuntman Jorian Ponomareff is the stunt double for Ajith in the upcoming ‘Thala 57’ directed by Siruthai Siva which is being shot in Bulgaria.