Advanced search


જામનગરની મેડિકલ કોલેજ રાજ્ય અ

મેડિકલ કોલેજની ૧૨૫૦ સીટ છે તેમાં વધુ ૫૦ સીટનો ઉમેરો કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગરમાં મેડિકલ કોલેજ માટે નવનિર્મિત સંકુલનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાનના હસ્તે રૂ. ૧૧૦ કરોડની રકમ સંસ્થાને અપાઈ હતી.

અમેરિકાના નોર્થ ડાકોટા સ્ટેટના એર પોર્ટ પર બોમ્બની ધમકી આપી આતંક ફેલાવવાના આરોપમાં વડોદરાના બિઝનેસમેન પરમાન રાધાક્રિષ્નની ૨૮મીએ અટકાયત થઈ છે. બીજી તરફ ભારત સરકારે આ અંગે કોઈ માહિતી હોવાનો ઇનકાર કર્યો છે. 

કેનેડાની મસ્જિદમાં નમાજ વખતે

કેનેડાના ક્યુબેક શહેરની મસ્જિદમાં એક બંદૂકધારીએ ગોળીબાર કરતાં છ વ્યક્તિનાં મોત થયા છે અને અન્ય ૮ ઘાયલ થયા છે. કેનેડિયન વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ૩૦મીએ થયેલા ગોળીબારને ત્રાસવાદી હુમલો ગણાવ્યો હતો. 

મોગાદિશુની હોટેલ પર આતંકી હુમ

સોમાલિયાની એક હોટેલમાં ચાર ત્રાસવાદીઓએ ઘૂસીને આડેધડ ગોળીબાર ચાલુ કરતા ૨૮ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૧૪ જણા ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ ચારે હુમલાખોરોને ઠાર કર્યા હતા. 

A new study has suggested that rapid eye movement (REM) sleep loss leads to increased consumption of unhealthy foods, specifically sucrose and fat

સોનાનો મોહ છોડો, ગન રાખતાં અને

પાટીદાર અનામત આંદોલનના પ્રથમ તબક્કામાં પાટણ શહેરના મહત્ત્વની ભૂમિકા ભજવનારા અંબાજી નેળીયા વિસ્તારમાં પાસના હાર્દિક પટેલે ૨૮મીએ રાત્રે આક્રમક શૈલીમાં પાટીદારોની મેદનીને સંબોધતાં ઘરમાં સોનું નહીં પણ ગન રાખતાં અને લાકડી ફેરવતાં શીખી જવા હાકલ કરી હતી અને કહયું હતું કે, આંદોલનની શરૂઆત પાટણથી થઇ ચૂકી છે તેવી આશા તમારી પાસે રાખું છું. 

Actor/producer/multi-tasker Dhanush moved Madras High Court seeking quashing of a case filed in a lower court by an elderly couple who claim to be his parents