Advanced search


Following the resignation of Conservative Councillor Mark Reen, a by-election has been called for Northfield ward, Ealing on Thursday, 7 May.

Image1 2

Image1 2

'ગુજરાત સમાચાર' અને લેસ્ટરના સનાતન મંદિર દ્વારા તા. ૨૧-૩-૧૫ના શનિવારે એંસી વર્ષથી ઉપરની વયના વડીલો માટે જે કાર્યક્રમ આપે લેસ્ટરને આંગણે રજૂ કર્યો તે ખૂબ જ પ્રશંસાને પાત્ર હતો. તેમાં પણ દરેક વડીલોને સન્માન પત્ર આપ્યું તે ખરેખર સોનામાં સુગંધ ભળવા જેવું ખૂબ જ ઉમદા કાર્ય હતું.

ભારતમાં ચૂંટણી પંચે ભલે બહુ વિલંબથી, પણ એક સ્તુત્ય પગલું ભરવાની દિશામાં આગેકૂચ કરી છે. પંચે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો વિચાર વહેતો મૂક્યો છે.

For his pledge for the 2015 election, Prime Minister David Cameron has promised to make NHS accessible 7 days a week by 2020. Cameron mentioned that it has become extremely difficult to access the NHS “out of hours”. He stated, “For years it's been too hard to access the NHS out of hours. But illness doesn't respect working hours. Heart attacks, major accidents, babies- these things don't just come from nine to five."

‘આદર્શ માતા’ઃ ૪૧ વર્ષ પુરુષ તરીકે મજૂરી કરી પુત્રી ઉછેરી

કૈરોઃ ઇજીપ્તની એક મહિલા પતિના મૃત્યુ બાદ પરિવારનો નિર્વાહ કરવા અને પુત્રીનો ઉછેર કરવા માટે ૪૧ વર્ષ સુધી પુરુષ બનીને કામ કરતી રહી. આ મહિલાનું નામ છે સીસા અબૂ દાઓ. ગયા પખવાડિયે ઈજીપ્તની લક્સર પ્રાંતની સરકારે અબૂ દાઓના આ સંઘર્ષને બિરદાવતાં તેને 'આદર્શ માતા'નું ટાઈટલ આપ્યું હતું.