TCS chief Chandrasekaran named Tata Sons chairman 18/01/2017 5:00 am Mitul Paniker Tata Sons has appointed Natarajan Chandrasekara, MD and CEO of India's largest technology company TCS, as the first non-Parsi and professional executive to head the $ 108 billion conglomerate
મસાલા કેપ્સિકમ 18/01/2017 5:13 am Mukesh Patel સામગ્રીઃ સમારેલું કેપ્સિકમ ૧ કપ • તેલ - જરૂર પૂરતું • રાઇ - પા ચમચી • જીરું - પા ચમચી • હિંગ - ચપટી • હળદર - પા ચમચી • મરચું - અડધી ચમચી • ધાણા પાઉડર - અડધી ચમચી • જીરા પાઉડર - અડધી ચમચી • તલનો ભૂકો - ૧ ચમચો • સીંગદાણા - ૧ ચમચો • કોપરાનું છીણ - ૧ ચમચો • આમલીની પેસ્ટ - ૧ ચમચો • મીઠું સ્વાદ મુજબ • પાણી જરૂર પૂરતું
રાજ કપૂરને નરગિસ, વૈજયંતિ માલા સાથે સંબંધ હતાઃ રિશિ કપૂર 18/01/2017 5:38 am Mukesh Patel પીઢ અભિનેતા રિશિ કપૂરે તેમની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લાઃ રિશિ કપૂર અનસેન્સર્ડ’માં અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે ‘ચાય પે ચર્ચા’ની વાતો કરવા ઉપરાંત પણ અનેક રોચક વાતો કરી છે. ‘બોબી’ના ચોકલેટી અભિનેતા રિશિએ તેમના પિતા રાજ કપૂરના અફેર અને ફિલ્મ પ્રત્યેની તેમની લગન વિશે પણ તેમાં વાતો લખી છે. રિશિએ આમ તો તેમના પુસ્તકના આરંભમાં જ તેમના પિતા રાજ કપૂર અને તેમના સમયની સાથી અભિનેત્રીઓ નરગિસ દત્ત, વૈજયંતિ માલા સાથેના તેમના સંબંધોની વાત કરી છે. રિશિએ લખ્યું છે કે ‘મારા પિતા રાજ કપૂર ૨૪ વર્ષની વયે ‘હિન્દી સિનેમાના શોમેન’ તરીકે લોકપ્રિય બની ગયા હતા.
ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૧૭ઃ આમિર ખાન બેસ્ટ એક્ટર અને આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ 18/01/2017 5:37 am Mukesh Patel ૬૨મો ફિલ્મફેર એવોર્ડ મુંબઈમાં યોજાઈ ગયો. આ ફંક્શનમાં આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ છવાઈ ગઈ હતી. ‘દંગલ’ માટે આમિર ખાનને બેસ્ટ એક્ટરનો અને ડિરેક્ટર નિતેશ તિવારીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય આલિયા ભટ્ટને ‘ઉડતા પંજાબ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો છે. સોનમ કપૂરને ‘નીરજા’ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ મળ્યો હતો. શાહિદ કપૂરને ‘ઉડતા પંજાબ’ તથા મનોજ બાજપાઈને ‘અલીગઢ’ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર અપાયા હતા. આ સિવાય દલજિત દુસાન્જને ‘ઉડતા પંજાબ’ માટે અને રિતિકા સિંહને ‘સાલા ખડ્ડુસ’ માટે શ્રેષ્ઠ નવોદિતનો અવોર્ડ મળ્યો હતો.
India's industrial output rises despite demonetisation 18/01/2017 5:37 am Mitul Paniker Industrial output growth rose to a surprising 13-month high of 5.7 per cent in November as retail inflation slowed to a 25-month low in December by a sharp decline in vegetable prices
સંજય દત્તના પિતા બનશે પરેશ રાવલ 18/01/2017 5:38 am Mukesh Patel રાજકુમાર હીરાણીએ સંજય દત્તની બાયોપિક પર કામ શરૂ કરી દીધું છે. ફિલ્મસર્જક આ ફિલ્મને આ વરસની નાતાલે રિલીઝ કરવા ઇચ્છે છે. સંજય દત્તના પિતા એટલે કે સુનીલ દત્તનું પાત્ર પરેશ રાવલ ભજવે તેવી શક્યતા છે. ફિલ્મ પ્રોડક્શન ટીમે કહ્યું હતું કે, પરેશ રાવલ સુનીલ દત્તના પાત્રમાં જોવા મળશે.