Briton paddles 1,500 miles down the Ganges 23/01/2017 7:22 am Anand Pillai A 34-year-old Devon adventurer has become one of the first to travel 1,500 miles down the length of the River Ganges on a paddleboard, dodging poisonous snakes, crocodiles and sharks on the way.
Young woman stabbed husband's teenage mistress 23/01/2017 7:37 am Anand Pillai A young wife was charged with three years and four months in prison after stabbing her husband's teenage mistress in a park.
Troll, revenge porn up crime 23/01/2017 7:25 am Anand Pillai The number of crimes involving violence in England and Wales has risen to 1,075,000, new Office for National Statistics (ONS) figures show.
Work-related stress may cause cancer 23/01/2017 7:16 am Anand Pillai Stress at work 'could lead to cancer in men'.
ઈમાનદારી અને પ્રામાણિક્તાઃ જીવનના સદગુણો 23/01/2017 6:28 am Nilesh Parmar ‘અરે જો, જો, સામે જો...’ અમૃતે કહ્યું. ‘હવે એ પતંગ કપાયો નથી. હજી ઊડી રહ્યો છે’ મિત્ર અશ્વિને જવાબ આપ્યો. ‘અરે પતંગ નહીં, પેલા છોકરાનું ગળું પતંગની દોરીથી કપાયું છે, ચાલ જલ્દી ત્યાં પહોંચીએ...’
નથણી વાળી કે નોઝપીનઃ નામ જૂજવાં પણ મૂળ રૂપ એક 23/01/2017 7:32 am Khushali Dave નથણી, વાળી, ચૂની કે નથ નામ જૂજવા પણ મૂળે તો નાકમાં હેરવાનું ઘરેણું. ભારતીય સંસ્કૃતિમાં નાકની નથણીનું અનોખું મહત્ત્વ છે. સોળ શણગારમાંની એક એવી નથણીના આકાર, કદ અને નથ પહેરવાની ઢબ પણ ભારતમાં પ્રાંત મુજબ અલગ અલગ છે, પણ ગુજરાતી, મારવાડી, મરાઠી, બંગાળી, આસામી, તામિલ, તેલગુ વગેરે બધા જ સમાજમાં નથણીને શુકનનું પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય રીતે કોલેજિયન યુવતીઓ નાકમાં વાળી પહેરવાની હવે પસંદ કરે છે તો ભારતીય પરંપરા અનુસાર ઉત્તર ભારતની ઘણી જ્ઞાતિઓની સ્ત્રીઓ મોટી નથણી કે વાળી નાકમાં પહેરે છે. દક્ષિણ ભારતમાં તો સ્ત્રીઓ ઝીણી કે મોટી ત્રણ ત્રણ નથ નાકમાં પહેરતી જોવા મળે છે.