Advanced search


President Shankar Daya Sharma and Prime Minister of India, Rajiv Gandhi called on Khan Abdul Ghaffar Khan in the Bombay Hospital in Bombay on May 1...

President Shankar Daya Sharma and Prime Minister of India, Rajiv Gandhi called on Khan Abdul Ghaffar Khan in the Bombay Hospital in Bombay on May 1...

3.Nehru,Ghaffarkhan,Sardar,Maulana,Gandhi

3.Nehru,Ghaffarkhan,Sardar,Maulana,Gandhi

Pandit Jawaharlal Nehru, Khan Abdul Ghaffar Khan, Sardar Patel, Maulana Abul Kalam Azad and Mahatma Gandhi

Vinoba and Frontier Gandhi -plant

Vinoba and Frontier Gandhi -plant

Vinoba Bhave and Frontier Gandhi planting a sapling

1.Ghaffar Khan (2)

1.Ghaffar Khan  (2)

Khan Abdul Ghaffar Khan and Pandit Jawaharlal Nehru

1.Ghaffar Khan (1)

1.Ghaffar Khan  (1)

Khan Abdul Ghaffar Khan

નાટો એલાયન્સમાં બ્રિટિશ ઓફિસર દ્વિતીય ક્રમની મિલિટરી પોસ્ટ ધરાવે છે, જેના પર યુરોપીય દેશોની નજર છે. બ્રેક્ઝિટ પછી યુરોપીય દેશો અને નાટોના સભ્ય દેશો આ પદ પરથી યુકેને હટાવવા વિચાર કરી રહ્યા છે. આ સંજોગોમાં ફ્રાન્સ નાટો લીડરશિપની ભૂમિકા હસ્તગત કરવા આગળ આવી શકે છે. પેરિસે આ મુદ્દે લોબીઈંગ કરવા તેનું બિનસત્તાવાર પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન મોકલ્યું હતું. બ્રેક્જિટ પછી યુરોપમાં નાટો અને અમેરિકાનું મુખ્ય સાથી બનવાની લાયકાત ફ્રાન્સમાં જ હોવાની રજૂઆત કરાઈ હતી.

સધર્ક ક્રાઉન કોર્ટે પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ એક્ટ, ૨૦૦૨ હેઠળ કરેલી સુનાવણીમાં ૬૧ વર્ષીય મુથાથામ્બી શ્રીસ્કન્થારાજા અને તેની ૫૦ વર્ષીય પત્ની તિલાગેશ્વરીની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ દંપતી પોતાના પરિવારની માલિકીના બ્યુરેક્સ દ ચેન્જ મારફતે મની લોન્ડરિંગની ગુનાઈત પ્રવૃત્તિમાં સંડોવાયેલું હતું.

શેલ્ડનના વાઈબર્ટ રોડ ખાતે રહેતા ૩૩ વર્ષીય સૈયદ ગિલાનીને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ,૧૯૯૦ હેઠળ પાંચ ગુના માટે દોષિત ઠેરવીને કુલ ૩૦૨૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. સ્પાર્કબ્રુક ખાતે ઓરિગા બ્રાઈડલ બુટિક એન્ડ મેન્સવેર શોપ ધરાવતા ગિલાનીને નજીકની સ્ટ્રીટમાં ગેરકાયદે કચરો ફેંકવા બદલ આ દંડ કરાયો હતો.

‘અમેરિકા ફર્સ્ટ’ના નારા સાથે

અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે શપથ લેતા ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’નો નારો આપ્યો છે. ચીફ જસ્ટિસે તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ મૂકીને દેશને સમર્પિત રહેવાના શપથ લેતાં અમેરિકા માટે ન્યોછાવર થઈ જવાની વાત કરી હતી. તેમણે શપથ બાદ જણાવ્યું હતું કે, આજથી અમેરિકામાં જનતાની સરકાર આવી છે અને જનતા જ તેના સાચી શાસક છે. આજે અને અત્યારથી આ સરકાર અમેરિકા ફર્સ્ટની નીતિને વળગી રહેશે. હું દુનિયાભરનાં લોકોનો આભાર માનું છું. અમેરિકાના નાગરિકો આજે એક મોટા રાષ્ટ્રીય પ્રયાસ સાથ જોડાઈ રહ્યા છે. આપણે એકબીજા માટે જ એકસંપ થઈ રહ્યાં છીએ. આપણે આજે નક્કી કરવાનું છે કે આવનારા અનેક વર્ષો સુધી આપણે એકસંપ જ રહેશું. આપણે સાથે મળીને જ પડકારોનો સામનો કરશું અને સફળ પણ થઈશું. આ સમારોહ અમેરિકાના ઇતિહાસનો સૌથી ખર્ચાળ શપથગ્રહણ સમારોહ હતો. જેનું બજેટ અંદાજ ૧,૨૬૭ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.