Advanced search


IMG_4680

IMG_4680

IJA President Ashis Ray introducing the organisation to the audience, in presence of India's Finance Minister Arun Jaitley High Commissioner of India to UK, HE Y K Sinha and Srinivas Gotru, Minister (Press, Information, Culture) & Director, The Nehru Centre, Indian High Commission

ગત જુલાઈમાં ત્રણ મહિનાના કુરુપ બાળક રિફાત મોહમ્મદની હત્યા કરવાનો કેસ તેના માતા-પિતા રેબેકા નાઝમિન અને મોહમ્મદ મિયા સામે ઓલ્ડ બેઈલી કોર્ટમાં ચાલી રહ્યો છે. બાળક કુરુપ હોવાથી તેની સાથે ખરાબ વ્યવહાર કરાયો હતો. તેના શરીરમાં ૪૭ હાડકાં તૂટેલાં હતા અને તેને હલાવી ગલાવી મોતને ઘાટ ઉતારાયો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. પેરન્ટ્સે નાના બાળકની હત્યાનો ઈનકાર કર્યો છે.

અમેરિકામાં જન્મેલા પીચીસ ગોલ્ડિંગ OBE બ્રિટનમાં લોર્ડ લેફ્ટનન્ટ બનનારા પ્રથમ અશ્વેત મહિલા બન્યાં છે. બિઝનેસવુમન ગોલ્ડિંગ હવે બ્રિસ્ટોલમાં ક્વીનના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે.

કાઉન્સિલ ઈન્સ્પેકટર્સને આસ્ડાના નોર્થ લંડન હોમ ડિલિવરી ડેપોમાં મરેલાં ઉંદર અને માખીઓ મળી આવતાં તેને ૩૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. એસેક્સ અને લંડનમાં ઓનલાઈન ખરીદારોને ખાદ્યપદાર્થોનું વિતરણ કરતી એન્ફિલ્ડ સાઈટ ખાતે બ્રેડ સેક્શનમાં મરેલાં ઉંદર અને માખીઓ મળી આવ્યાં હતા.

ગયા મહિને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા ૫૩ વર્ષીય પરિણીત ચર્ચ મિનિસ્ટર ડો. ઈયાન ડી. કેમ્પબેલને દરરોજ ચર્ચમાં આવતી સાત મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ તેમના ૫૪ વર્ષીય પત્ની એનીએ કર્યો હતો. કેમ્પબેલ ફ્રી ચર્ચ ઓફ સ્કોટલેન્ડના વડા હતા અને પ્રેસ્બિટેરીયન સ્કોલર હતા.

IMG_4660

IMG_4660

MP Shashi Tharoor in conversation with Professor Daya Thussu at the Westminster University

The International Women's Day was celebrated at the House of Commonson 6th March,at an event hosted by Bob Blackman MP, in presence of a number of influential and inspirational speakers from Parliament like Lord Navnit Dholakia, Baroness Sandip Verma and the community, coming to share their view point.

for jeevant panth_akshar patel

for jeevant panth_akshar patel

for jeevant panth_ravindrajpg

for jeevant panth_ravindrajpg