Advanced search


Zayn Malik

Zayn Malik

Zayn Malik

P1030207

P1030207

શ્રી નીતિનભાઇ મહેતા (ક્રોયડન)ન...

યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના શ્રી નીતિનભાઇ મહેતા (ક્રોયડન)ના માતુશ્રી શાંતાબેન કાંતિલાલ મહેતાનું ટૂંકી બીમારી બાદ ૮૭ વર્ષની વયે તા. ૨૮-૪-૧૫ના રોજ ગુરૂવારે નિધન થયું છે. સદ્ગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવા તા. ૩૦-૪-૧૫ ગુરૂવારના રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન આર્ચબિશપ લેનફ્રેન્ક એકેડેમી, મિચમ રોડ, ક્રોયડન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તેમની અંતિમ વિધી શુક્રવાર તા. ૧-૫-૧૫ના રોજ બપોરે ૧૨-૪૫ કલાકે ક્રોયડન ક્રિમેટોરીયમ, મિચમ રોડ, ક્રોયડન ખાતે થશે.

Anand Mela is an extravagant 2-day occasion where you and your family can shop, eat, dance and get entertained under one roof. There will be different stalls, ranging from beauty, fashion and wedding, property and investment, health and wellbeing, as well as food and drinks, plus many more. There will be consistent performances on stage throughout this two-day event. 

જી.સી.એસ.સી. અને “એ” લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો હવે નહીં લેવાનો નિર્ણય તેના બન્ને બોર્ડ્સ દ્વારા લેવામાં અાવ્યો છે. અાપણી ગુજરાતી શાળાઅોમાં ભણતા બાળકોના શિક્ષણ પર અાની સીધી અસર થશે. ગુજરાતી ભાષા બચાવવા માટે એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૮-૫-૧૫ શુક્રવારના રોજ સાંજના ૮ વાગે કડવા પાટીદાર સેન્ટર, Kenmore Avenue, Harrow, HA3 8LU ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩-૫-૧૫ના રોજ બપોરે ૩ કલાકે જય સીતારામ સેવા મંડળ દ્વારા ભજન ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંપર્ક: જશવંતભાઇ 07882 253 540.

_dsc4166

_dsc4166

Rt Hon Keith Vaz addressing the guests, in presence of Tara Mukherjee, Niranana Pathak, Pritam Lal and Pravinbhai Amin