ઝી સિને એવોર્ડમાં ચાર એવોર્ડ મેળવીને છવાઈ ‘નીરજા’ 15/03/2017 7:44 am Mukesh Patel મુંબઈમાં ૧૧મી માર્ચે ઝી સિને એવોર્ડ્સની ઇવેન્ટ હતી. આ કાર્યક્રમમાં સલમાન ખાન, અનુષ્કા શર્મા, કરીના કપૂર, સની લિયોની, આલિયા ભટ્ટ, સુભાષ ઘાઈ, દિશા પટની, ડાયના પેન્ટી, રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને સોનાલી બેન્દ્રે સહિતની હસ્તીઓએ રેડ કારપેટ વોક કર્યું હતું.
ભૂતના ભયે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આલિશાન મહેલ છોડયો 15/03/2017 8:58 am Khushali Dave બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમેરે ભૂતોના ભયથી આલિશાન મહેલ છોડ્યાના સમાચાર છે. તેમણે કહ્યું કે ભટકતા આત્મા અને ભૂતને કારણે તેમને બ્રાઝિલની રાજધાનીમાં આવેલ પોતાનાં પારિવારિક ઘરને છોડવું પડી રહ્યું છે.
સીરિયામાં શિયા શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલામાં ૪૬ મોત 15/03/2017 9:01 am Khushali Dave સીરિયાની રાજધાની દમાસ્કસમાં ૧૧મીએ બોમ્બ ધડાકામાં ૪૬ કરતા વધારે શિયા શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. આ હુમલામાં ૧૨૦ કરતાં વધારે લોકો ઘવાયા છે. તેમાં મોટા ભાગના ઇરાકી હતા. સામાન્ય રીતે આતંકવાદીઓ દમાસ્કસ પર હૂમલા કરે છે પણ રાષ્ટ્રપતિ બશર અલ અસદના કબજા હેઠળના વિસ્તારને છોડી દે છે.
ક્રૂઝ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ 15/03/2017 8:59 am Khushali Dave ભારતે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ૧૧ માર્ચે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ઓડિશાના કિનારે આવેલા ટેસ્ટ રેન્જ પરથી આ પરીક્ષણ થયું હતું. આ મિસાઇલ ૩૦૦ કિલોનો અણુબોમ્બ ઝીંકવાની ક્ષમતા ધરાવે છે.
યુગાન્ડાના વડા પ્રધાને બનાસ ડેરીની મુલાકાત લીધી 15/03/2017 8:37 am Khushali Dave પૂર્વ આફ્રિકાના દેશ યુગાન્ડાના વડા પ્રધાન રૂહાકાના રૂગુંડા ભારતની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં ભારતમાં એગ્રો પ્રોસેસિંગમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
IMPORTANCE OF INDIA GROWS IN 'A PEACE-BUILDING COMMONWEALTH' 13/03/2017 8:22 pm Rupanjana Dutta With Brexit worries looming large over Britain, it is apparent that the country is trying to re-assess its relationship with the Commonwealth countries, focussing on ease of doing businesses and creating a strong export economy.
Celebrating Women’s Day in India 13/03/2017 6:21 pm Urja Patel Women’s Day is justly an international event. It cannot be otherwise. Societies the world over have, to a lesser or greater degree, been scarred by the evils stemming from patriarchy. Nations have lived with this debilitating affliction in silence for too long, enduring the shame of domestic violence, sexual abuse, harassment, intimidation and the like. Gender inequality has been sanctified by religious and social codes. But over time women everywhere have awoken to injustices they have borne with little demur. Freedom and social justice are contagious. Mrs Pankhurst and the suffragette movement lit a light in Britain whose rays spread across continents.
Vista of defining opportunities for Indo-British ties 15/03/2017 11:29 am Mitul Paniker As Britain readies to stamp its departure from the European Union, a new chapter beckons to elevate Indo-British relations to the next level of fulfilling opportunity and achievement.
India Modified: BJP sweeps UP, Uttarkhand 15/03/2017 11:30 am Mitul Paniker Prime Minister Narendra Modi stands tall, following the Bharatiya Janta Party’s demolition of the SP-Congress coalition, in India’s most populous State of Uttar Pradesh (UP), where the Bharatiya Janata Party (BJP) won 325 seats to the latter’s very modest 68 for the contested 403 Assembly seats.