Advanced search


jayalalitha 3

jayalalitha 3

Modi

Modi

Govt unveils special bonds to soak demonetised funds...

The Indian government has created provisions to issue special bonds up to £60 billion, to absorb the temporary surplus with banks created by deposits of demonetised currency which crossed £80 billion last weekend

Navin Kundra Tear It Up

Navin Kundra Tear It Up

jayalalitha 3

jayalalitha 3

jayalalitha 6

jayalalitha 6

શું દેશનું રાષ્ટ્રગીત ફરજીયા

આજકાલ કેટલાક ‘બૌદ્ધિક’ લોકોને એક નવો મુદ્દો મળી ગયો છે. સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો છે કે સિનેમાઘરોમાં પ્રેક્ષકે ભારતનું રાષ્ટ્રગીત ઉભા થઈને ગાવું ફરજીયાત રહેશે. અગાઉ આવો નિયમ હતો જ, પણ ૧૯૬૮માં એક બિજોય ઇમેન્યુઅલ નામના કેરળના નાગરિકે કોર્ટમાં ફરિયાદ કરી કે તેઓ જેહોવાહ ઉપાસનામાં માને છે અને તેમાં બીજી કોઈ ઉપાસના માટે ઉભા થઈને ગાવામાં તેમની પોતાની ધાર્મિક લાગણી દુભાય છે.

૨૪ વર્ષે ચુકાદો: હર્ષદ મહેતાનો...

૭૦૦ કરોડ રૂપિયાના ગોટાળામાં ૨૪ વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં ‘બિગ બુલ’ હર્ષદ મહેતાના ભાઇ સહિત અન્યોને દોષિત ઠેરવાયા છે.  દોષિતોમાં હર્ષદ મહેતાના ભાઇ ઉપરાંત બેંકના અધિકારીઓ અને સ્ટોક બ્રોકરોનો સમાવેશ થાય છે.

ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ

ભારતના સર્વોચ્ચ જાસૂસી અને તપાસ સંસ્થા એવી સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર અનિલ શર્મા નિવૃત્ત થયા છે અને ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના આઈપીએસ રાકેશ અસ્થાનાને ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની જાહેરાત બીજી ડિસેમ્બરે કરાઈ છે. ગુજરાતના કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાએ સીબીઆઈ એસપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું ચકચારી ચારાકાંડ છત્તું કર્યું હતું.