અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ: મંત્રીનું નિવેદન સંવેદનાહીન 05/05/2015 12:03 pm Kamal Rao સી.બી. પટેલ અને ઈન્ડિયા ઈન્ક.ના સીઈઓ મનોજ લાડવાએ લાંબા સમયથી યુકેથી અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટને યથાર્થ ઠરાવવા કોઈ કસર છોડી નથી. દુઃખ એ વાતનું છે કે તેમના પ્રયાસો સફળ થયા નથી.
ગુજરાતી યુવાનનું લેસ્ટર અકસ્માતમાં મોત 05/05/2015 1:14 pm Achyut Sanghavi લેસ્ટરઃ પોલીસે શુક્રવાર, પહેલી મેના દિવસે લેસ્ટરના નારબરો રોડ પર અકસ્માતનાં મૃત્યુ પામેલા મોટરસાયકલિસ્ટ યુવાન ૩૩ વર્ષીય વિનય જેઠવાનું નામ જાહેર કર્યું છે. ફુલહર્સ્ટ એવન્યુ અને ઈવશામ રોડના જંક્શન નજીક બપોરે ૧૨.૨૦ કલાકે બ્લુ અને વ્હાઈટ હોન્ડા મોટરબાઈકને સાંકળતી અથડામણમાં ગુજરાતી યુવાન વિનય જેઠવાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
જોગિંગ કરો, પણ સાચી રીતે 30/04/2015 5:14 am Nilesh Parmar જો તમે પણ સેલિબ્રિટીસમાંથી પ્રેરણા લઈને આવતા વર્ષે યોજાનારી મેરેથોનમાં ભાગ લેવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે બે કારણસર જોગિંગની સાચી રીત જાણી લેવી હિતાવહ છે.
Britain goes to poll amidst widespread skepticism 05/05/2015 1:21 pm Rupanjana Dutta On Thursday Britain faces a definite choice. Since the 1980s, the distinction between Labour and Conservatives has never been so clear, nor has the ideological divide between the Left and the Right been so wide. Every British newspaper believes and are urging that Britain needs a strong, single majority government, with a clear mandate and better and clearer common sense- especially after the country faces a clear divide on basis of faiths.
હાયપોથાઇરોડિઝમઃ ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ અવરોધતો રોગ 30/04/2015 5:35 am Nilesh Parmar સ્ત્રીના શરીરમાં જ્યારે થાઇરોઇડ હોર્મોનની માત્રા ઘટી જાય ત્યારે આ રોગ થાય છે. ઘણી સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન આ રોગ આવે છે અને ડિલિવરી પછી જતો રહે છે. બાળક પ્લાન કરતાં પહેલાં, પ્રેગ્નન્ટ થાય એટલે તરત, પ્રેગ્નન્સી દરમિયાન ત્રણેક વાર અને ડિલિવરીના છ અઠવાડિયાં બાદ થાઇરોઇડ ટેસ્ટ કરાવવી જરૂરી છે.
કેમ્બ્રિજની વિદ્યાર્થિની નગ્ન બની નાણા કમાય છે 30/04/2015 5:49 am Viren Vyas વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સપ્તાહના ૨૦૦૦ પાઉન્ડ માત્ર વેબકેમની સામે નગ્ન થઈને રળી લે છે.