Advanced search


બ્રિટનના વ્યાપક ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે યોજાનારા પાંચમા 'આનંદ મેળા'ના ભવ્ય કાર્યક્રમમાં ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સના લાભાર્થે વિખ્યાત ગાયક કલાકાર નલિની પટ્ટણી ગીત સંગીત રજૂ કરશે.

સરદાર પટેલે એકત્ર કરેલા રજવાડાઓના રાજવીઓને અપાતા સાલિયાણા ૧૯૭૨માં બંધ કરાયા હતા, પરંતુ હજી દેશમાં એકમાત્ર ડાંગના પાંચ રાજવીઓ એવાં છે કે જેમને સાલિયાણું મળે છે.

Alan

Alan

Nalini

Nalini

રાજધાની દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઇજીઆઇએ) વર્ષ ૨૦૧૪ માટે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ વિમાની મથક તરીકે જાહેર થયું છે. વાર્ષિક ૨.૫ કરોડથી ૪ કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની કેટેગરી હેઠળ આ એરપોર્ટને સન્માન મળ્યું છે.

કેમ્બ્રીજમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ અદા કરનાર દિપીકા ટેલર અને એની સખી રોશનીએ કાઠમંડુમાં ૭.૮ની તીવ્રતાના ભયાનક ભૂકંપનો કેવો અનુભવ કર્યો એની અાખી ઘટના અમે મંગળવારે દિપીકાના મોંઢે સાંભળી એની કેટલીક વિગતો એના જ શબ્દોમાં અત્રે રજુ કરીએ છીએ.

Monkey-Temple

Monkey-Temple