Advanced search


LALIT LAD Dt. 2-5-15

LALIT LAD Dt. 2-5-15

yaduveer3

yaduveer3

સર્વિસીસ ફોર એનઆરઆઇ દ્વારા લે

સર્વિસીસ ફોર એનઆરઆઇ લી. દ્વારા ઇન્ડિયન પ્રોપર્ટી મેલાનું શાનદાર આયોજન તા. ૬-૭ જૂન ૨૦૧૫ શનિ-રવિવાર દરમિયાન સવારે ૧૦થી ૬ સુધી પીપુલ સેન્ટર, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે કરવામાં આવ્યું છે. લેસ્ટરનો આ સૌ પ્રથમ બ્રાન્ડેડ ઇન્ડિયા પ્રોપર્ટી શો બનનાર છે. આ પોર્પર્ટી શો માં ભારતીય મૂળના NRI, OCI, PIOના માટે ખાસ લાભકારક બની રહેનાર છે.

આ શોમાં પ્રવેશ મફત છે અને મફત પાર્કિંગનો લાભ મળશે.

Vishnu-Mohandas

Vishnu-Mohandas

Yaduvir-4

Yaduvir-4

Limbach-Gnati-Mandal

Limbach-Gnati-Mandal

subhash-ghai

subhash-ghai

પોતાના બોયફ્રેન્ડને ઘરમાં ગુલામ બનાવીને સ્પોન્જ ખાવાની ફરજ પાડી ત્રાસ આપવા બદલ ફ્રાન્સની ૪૩ વર્ષીય મહિલાને કોર્ટે ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે.

તોતિંગ બહુમતી સાથે દેશની શાસનધૂરા સંભાળનાર નરેન્દ્ર મોદી સરકારને વર્ષ પૂરું થયું છે. પાંચ વર્ષ માટે લોકચુકાદો મેળવનાર સરકારની સફળતા-નિષ્ફળતાને એક વર્ષના ત્રાજવે તોળવાનું ઉચિત ગણાય કે અનુચિત, પણ હકીકત એ છે કે આજે દેશમાં શાસક-વિપક્ષ વચ્ચે લોકસભા ચૂંટણી પ્રચાર જેવો જ આરોપ-પ્રત્યારોપનો જંગ જામ્યો છે. ફરકમાત્ર એટલો છે કે શાસક-વિપક્ષની ભૂમિકા ભજવનારા પાત્રો બદલાઇ ગયા છે. મોદી સરકાર તેની સિદ્ધિઓની ઉજવણીમાં ગુલતાન છે તો વિપક્ષ સરકારને તેની કામગીરી માટે ૧૦૦માંથી ૧૦ માર્ક્સ આપવા પણ તૈયાર નથી. એક વર્ષની સફળતા-નિષ્ફળતા અંગે મીડિયામાં અલગ અલગ અભિપ્રાયો રજૂ થઇ રહ્યા છે. આ પણ લોકતંત્રની એક વિશેષતા જ છે - સરકારના કામને સહુ કોઇ પોતપોતાના દૃષ્ટિકોણથી મૂલવી રહ્યા છે.