રોયલ મેઈલના બોસનું વેતન ૧૩ ટકા વધ્યું 01/06/2015 12:10 pm Achyut Sanghavi લંડનઃ રોયલ મેઈલમાં ૫,૫૦૦ કર્મચારીની છટણી કરનારા બોસ મોયા ગ્રીનનું વેતન ૧૩ ટકાના વધારા સાથે £૧.૫૨ મિલિયન કરાયું છે, જે સરેરાશ સ્ટાફ વેતનવધારાથી બે ટકા વધુ છે. મોયા ગ્રીને ઓપરેટિંગ કોસ્ટમાં એક ટકા ઘટાડો કરવા ૫,૫૦૦ નોકરીમાં કાપ મૂક્યો હતો. આના પરિણામે, કર્મચારીઓ અને યુનિયનમાં રોષ ફેલાયો છે.
Bobby Jindal testing ground for US presidential run 27/05/2015 8:25 am K.K. Joseph Setting his sights on the White House, Indian-American Louisiana Governor Bobby Jindal has formed an exploratory committee to look into the possibility of mounting a credible challenge as a Republican nominee for the 2016 US presidential bid.
• ઈસ્લામિક ત્રાસવાદી તરુણને આઠ વર્ષની જેલ 01/06/2015 12:13 pm Achyut Sanghavi બોમ્બ માટેની સામગ્રી મેળવવા માનસિક અક્ષમ મિત્ર હેરી થોમસનો ઉપયોગ કરનારા ઈસ્લામિક ત્રાસવાદી તરુણ કાઝી ઈસ્લામને ઓલ્ડ બેઈલી કોર્ટે આઠ વર્ષની જેલની સજા સંભળાવી છે. ૧૯ વર્ષીય કાઝીની યોજના લિ રિગ્બી પરના હુમલાની જેમ જ પાઈપ બોમ્બ મારફત બ્રિટિશ સૈનિકો પર હુમલા કરવાની હતી. જોકે, યોગ્ય સામગ્રી નહિ મેળવી શકેલા થોમસે કેટલાક મિત્રો સમક્ષ આ યોજનાની વાત કરી દેતા ન્યૂહામ, ઈસ્ટ લંડનના કાઝી ઈસ્લામની યોજનાને નિષ્ફળ બનાવી શકાઈ હતી.
ISIS claims it could buy its first nuke weapon in 12 months 27/05/2015 8:25 am K.K. Joseph ISIS has used the latest issue of its propaganda magazine Dabiq to suggest the group is expanding so rapidly it could buy its first nuclear weapon within a year
યુવતીએ ચહેરાના હાવભાવ ૨૩૮૧ વાર બદલ્યા 01/06/2015 12:28 pm Viren Vyas એક વ્યક્તિ એક દિવસમાં ૨૩૮૧થી વધુ વખત હાવભાવ બદલી શકે તે સાબિત થયું છે.
Mass graves of suspected trafficking victims found in Malaysia 27/05/2015 8:25 am K.K. Joseph Mass graves and suspected human-trafficking detention camps have been discovered by Malaysian police in towns and villages bordering Thailand, the country's home minister said
ઊમિયા માતાજીનો જ્યોતિરથ શિકાગો જશે 27/05/2015 8:35 am Viren Vyas વિશ્વભરમાં ફેલાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઊમિયા માતાજીનું ભવ્ય મંદિરનું અમેરિકામાં શિકાગો ખાતે નિર્માણ થઈ રહ્યું છે.
Indian man shot dead in Florida, 2 teenagers arrested 27/05/2015 8:39 am K.K. Joseph An Indian man, who was working as a clerk at a convenience store in the US state of Florida, has been shot dead by a teenager in an apparent robbery attempt, the second such incident in just over a month