Amitav Ghosh launches the final book of his epic Ibis trilogy 02/06/2015 6:45 am Rupanjana Dutta Author Amitav Ghosh launched his much- awaited book ‘Flood of Fire’ at the Asia House Bagri Foundation Literature festival here on Wednesday. The book brings an end to the Ibis trilogy, which is based on the opium war between British India and China.
ભૂજ નગરપાલિકામાં નવા સીમાંકનથી વિવાદઃ 02/06/2015 6:51 am Viren Vyas ભૂજ નગરપાલિકાનું નવું સીમાંકન ગત સપ્તાહે જાહેર થયું છે.
• કાર ઈન્સ્યુરન્સના ઠગને જેલ 02/06/2015 7:27 am Achyut Sanghavi લેન્કેશાયરના બ્લેકબર્નના ૩૯ વર્ષીય ઠગ ઈમરાન શાહને કાર ઈન્સ્યુરન્સ કૌભાંડમાં સોલિસિટરની ફર્મ સાથે £૧૭૦૦ની ઠગાઈ કરવા બદલ પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે છ મહિનાની સજા ફરમાવી છે. પોલીસે શાહને સંડોવતા ૧૭ અન્ય કેસની તપાસ કરી હતી, પરંતુ ૧૧ સોલિસિટર પેઢીએ તપાસમાં સહાય કરી ન હતી. જોકે, પરમારએન્ડ કંપની સોલિસિટર્સે તેમની સાથે £૧૭૦૦ની ઠગાઈ થયાનું જણાવ્યું હતું. કાર અકસ્માતમાં કાનૂની કાર્યવાહી કરવા તે અલગ અલગ નામે સોલિસિટર પેઢીનો સંપર્ક કરતો હતો અને મોટા બિઝનેસના બદલામાં આગોતરી ફી આપવા દબાણ કરતો હતો.