પ્રાઈમરી મેથેમેટિક્સ ચેલેન્જમાં બ્રોન્ઝ મેડલ 03/04/2015 6:15 am Achyut Sanghavi લંડનઃ હેરોની આલ્ફા પ્રેપરેટરી સ્કૂલના ધોરણ છના વિદ્યાર્થીઓ-આરોહી કુલકર્ણી અને વિશ્રુથ દામોદરન નેશનલ પ્રાઈમરી મેથેમેટિક્સ ચેલેન્જમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યા છે. દેશના શ્રેષ્ઠ ઉભરતા ગણિતશાસ્ત્રીઓ શોધવા ધ મેથેમેટિકલ એસોસિયેશન દ્વારા આ સ્પર્ધા યોજાય છે.
ભારતીય બેન્કિંગ સેક્ટરમાં અપાર શક્તિ છેઃ વડા પ્રધાન 03/04/2015 6:22 am Nilesh Parmar મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાની સ્થાપનાને ૮૦ વર્ષ પૂરા થયા તે પ્રસંગે પહેલી એપ્રિલે મુંબઇમાં યોજાયેલા આર્થિક સમાવેશક સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું ભારતીય બેન્કિંગ સેક્ટરમાં અપાર શક્તિ રહેલી છે.
India's civil aviation minister makes fun of Ahmedabad-London direct flight suggestion 08/04/2015 6:44 am K.K. Joseph India's union minister for civil aviation Ashok Gajpati Raju made undignified fun of the suggestion to start a direct flight between Ahmedabad and London.
નવી વિદેશ વેપાર નીતિના કેન્દ્રમાં 'મેક ઇન ઇન્ડિયા' 03/04/2015 6:33 am Nilesh Parmar નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પહેલી એપ્રિલે જાહેર કરાયેલી આગામી પાંચ વર્ષ માટેની નવી વિદેશ વેપાર નીતિમાં 'મેક ઇન ઇન્ડિયા' પર ખાસ ભાર મૂકાયો છે. ૨૦૨૦ સુધીમાં દેશની નિકાસને ૯૦૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું નક્કી કરાયું છે. આ નીતિથી દેશમાં વેપાર કરવાનું હવે વધારે સરળ બનશે.
બ્રિટનમાં ૨૫ વીકની પેટર્નિટી લિવ 08/04/2015 6:44 am Mukesh Patel લંડનઃ બ્રિટનમાં હવે પિતા બનનારને ૨૫ સપ્તાહની રજા મળશે. રવિવારથી લાગુ થયેલા એક મહત્વના કાયદા અંતર્ગત હવે માતા-પિતાને કુલ મળીને ૫૦ સપ્તાહની રજા મળશે. આ કાનુન જન્મ દેનાર માતા-પિતા ઉપરાંત બાળકને દત્તક લેનાર માતા-પિતાને પણ લાગુ પડશે. આ નવા કાયદાથી આશરે ૨.૮૫ લાખ જેટલાં વર્કિંગ કપલ્સને ફાયદો થશે તેમ મનાય છે.
જાસૂસીના આરોપમાં પેરુના વડા પ્રધાન સસ્પેન્ડઃ 03/04/2015 6:55 am Viren Vyas પેરુની સંસદે વડા પ્રધાન અના જારાને સસ્પેન્ડ કર્યા છે.