Cheating case against Shruthi Haasan 08/04/2015 6:52 am K.K. Joseph Actor Shruthi Haasan found herself in trouble when an interim injunction order was issued by a Hyderabad court restraining her from signing any offer till she completes the multi-starrer being directed by Vamsi Paidipalli that also stars Nagarjuna Akkineni and Karthi (brother of actor Surya)
રોજ ગેરકાયદે ૪૦ વિદેશીઓ પકડાય છે 06/04/2015 9:13 am Viren Vyas એન્ફોર્સમેન્ટ સ્કેવોડ દ્વારા દેશમાંથી દરરોજ ૪૦ ગેરકાયદે વિદેશીઓની ધરપકડ કરવામાં આવે છે.
Simran in a new Avatar 08/04/2015 6:52 am K.K. Joseph Actress Simran, known for her perfect figure and acting to match, ruled South Indian cinema for more than a decade during the nineties
મરેએ ૧ મિલિયન પાઉન્ડની ઓફર ફગાવી 06/04/2015 9:27 am Viren Vyas ટેનિસ ખેલાડી એન્ડી મરેએ એક માતબર રકમની ઓફર ફગાવી છે.
વડા પ્રધાન કરતા પાસપોર્ટ અધિકારીનો પગાર વધુ 06/04/2015 10:36 am Viren Vyas લંડનઃ પાસપોર્ટ ઓફિસના મુખ્ય અધિકારીને તેમના પુરોગામી કરતા ૬૦ ટકા જેટલો વધુ પગાર ચૂકવાશે.
ગુજરાતમાં ‘ભરત’ સ્થાપિત થયા, પણ ‘રામ’ ક્યાં? 06/04/2015 12:54 pm Nilesh Parmar ગુજરાતમાં કોંગ્રેસને હવે નવા પ્રમુખ મળ્યા. જોકે ભરતસિંહ સોલંકી કોંગ્રેસને માટે નવા નિશાળિયા નથી. માધવસિંહ સોલંકીના પુત્ર ઉપરાંત કોંગ્રેસમાં એક મહત્ત્વના નેતા તરીકે તેમણે સંસદ સભ્ય, કેન્દ્રીય પ્રધાન સહિતની ઘણી કામગીરી બજવી છે.