ગુજરાતમાં છ નવા સ્થળોએ સરકાર એરસ્ટ્રીપ બનાવશે 08/04/2015 7:42 am Viren Vyas ગુજરાતમાં હાલમાં માત્ર મોટા શહેરોમાં જ એરપોર્ટ છે અને કેટલાક શહેરોમાં એરસ્ટ્રીપ છે.
Top 10 Female Representation Charities 07/04/2015 6:17 am Reshma Trilochun Asian Charity Clarity rewards charities for being inclusive of women in their Trustees or management team. This metric outlines the top Asian charities (of more than 100) for Female Representation, given by the total number of Trustees or management team that are female. The information is correct in most cases as of end-2014.
ગાંધીજીના ‘ગોલ્ડન સ્ટેચ્યૂ’ને ગિનેસ બુકમાં સ્થાન 08/04/2015 7:51 am Viren Vyas પોરબંદરમાં ‘ગાંધી’ તરીકે ઓળખાતા યુવાન જયેશ હીંગળાજીયાએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
હનુમાનજીને એક કિલો સોનાનાં વાઘા અર્પણ 08/04/2015 7:54 am Viren Vyas રાજકોટના પ્રસિધ્ધ બાલાજી હનુમાનને હનુમાન જયંતીના દિને અંદાજે રૂ. ૩૧ લાખના ખર્ચે એક કિલો સોનામાંથી તૈયાર કરાયેલા વાઘા અર્પણ કરાયા હતાં.
Vrashila marks 50th milestone 07/04/2015 6:24 am Reshma Trilochun Congratulations to Vrashila Jethwa who celebrated her 50th birthday on Monday this week.
મોદીના વતન વડનગર માટે ખાસ ટૂર પેકેજ! 08/04/2015 8:31 am Viren Vyas વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગરની અને જ્યાં એમણે બાળપણમાં એક સમયે ચા વેચી હતી તે રેલવે સ્ટેશનની મુલાકાત માટે હવે રાજ્ય સરકારના પ્રવાસન નિગમે ટૂર પેકેજ શરૂ કર્યું છે.