Keith Vaz Supports Uma Kumaran's Campaign 13/04/2015 8:53 am Reshma Trilochun On 13th April 2015, Rt Hon Keith Vaz visited Uma Kumaran in Harrow East. Together, they met shopkeepers and owners of local businesses in the area.
Warner, bowlers seal easy win for Sunrisers 15/04/2015 7:00 am K.K. Joseph After captain David Warner smashed a 27-ball 57 in an opening stand of 82 in 7.5 overs, Sunrisers Hyderabad only needed to play sensibly to chase down Royal Challengers Bangalore's 166 in IPL 2015. And they did just that on their way to an eight-wicket win at the Chinnaswamy Stadium in Bengaluru on Monday night.
'Voice of cricket' Richie Benaud dies aged 84 15/04/2015 7:00 am K.K. Joseph Former Australian captain Richie Benaud, known as the "voice of cricket" to fans around the world, has died aged 84
ભારતીય રાજકારણના બાલિશ અટકચાળા 13/04/2015 9:29 am Nilesh Parmar દેશની ૧૪ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તીના પુખ્ત મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું ઉંબાડિંયુ મુંબઈની બેઠકની પેટા-ચૂંટણી જીતવા થાય એ કેવું કરુણ?
ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત’ કોન્કલેવ યોજાશે 15/04/2015 7:44 am Viren Vyas એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત કોન્કલેવનું આયોજન થયું છે.’ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત કોન્કલેવનું આયોજન થયું છે.’ AIANAના પ્રેસિડેન્ટ સુનિલ નાયકે ગત સપ્તાહે અમદાવાદમાં કહ્યું હતું કે, ‘ચલો ગુજરાત’નો મુખ્ય હેતુ છે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે બાંધવાનો. આ કોન્ક્લેવની મુખ્ય થીમ ‘અત્ર-તત્ર-સર્વત્ર’ રહેશે. જેનો અર્થ એ છે કે ગુજરાતીઓ વિશ્વમાં દરેક જગ્યાએ ફેલાયેલા છે અને છવાયેલા છે. આવી કોન્કલેવ અગાઉ ૨૦૦૬, ૨૦૦૮, અને ૨૦૧૨માં યોજાઈ હતી.
ગાંધીજીનાં સ્ટેચ્યુ પર હુમલો 15/04/2015 7:47 am Viren Vyas દક્ષિણ આફ્રિકામાં વિરોધને પ્રગટ કરવા માટે કેટલાક યુવકોએ ગાંધીજીનાં સ્મારકને જ નિશાન બનાવ્યું હતું.