જર્મનીના ટ્રેડ ફેરમાં છવાયું ગુજરાતઃ 15/04/2015 8:10 am Viren Vyas વિશ્વના સૌથી મોટા ટ્રેડ અને ઇન્ડસ્ટ્રિયલ ફેર પૈકીના જર્મનીના હેનોવર મેસ્સી ટ્રેડ ફેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત મોડેલ છવાયું છે.
રાજ્યમાં વારંવાર માવઠાનો માહોલ, ખેડૂતોને નુકસાન 13/04/2015 11:14 am Viren Vyas એક તરફ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદની સાથે કરા પડતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
ક્રિકેટ સટ્ટાકાંડમાં ટોમી અને કિરણની ધરપકડઃ 15/04/2015 8:25 am Viren Vyas વડોદરા નજીક સિકંદરપુરાથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. ૪ હજાર કરોડના ક્રિકેટ સટ્ટા અને હવાલા કૌભાંડમાં ફરાર બે આરોપીઓ ટોમી પટેલ અને કિરણ માલા ઠક્કરની એસઓજીની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરી છે.
ગીરમાં ગેરકાયદે હોટેલ તાજ બંધ કરો 15/04/2015 8:29 am Viren Vyas ગીરમાં ગેરકાયદે ધમધમતી હોટેલો સામે હાઇ કોર્ટે લીધેલી સુઓમોટો રિટમાં જિલ્લા કલેક્ટર દ્વારા ગીર અભયારણ્યમાં આવેલી હોટેલ તાજને ક્લોઝર નોટિસ આપતા તેને પડકારતી થયેલી પિટિશન હાઇ કોર્ટે ફગાવી છે.
મને કેન્સર પણ નથી અને અમેરિકા પણ જવાની નથીઃ આનંદીબેન 13/04/2015 11:22 am Viren Vyas મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની તબિયતને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી અનેક અટકળો અને વાતો ચાલે છે.
સોમનાથ મંદિર રાત્રે ૧૦ સુધી ખુલ્લુ રહેશે 15/04/2015 8:34 am Viren Vyas વિશ્વ પ્રસિદ્ધ અને ભારતનાં ૧૨ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવનું મંદિર હવે રાતનાં ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
બ્રિટિશરો કેમિલાને રાણી તરીકે ઈચ્છતા નથીઃ વિલિયમ લોકપ્રિય 13/04/2015 11:38 am Achyut Sanghavi લંડનઃ એક સર્વે અનુસાર બ્રિટનની બહુમતી પ્રજા ૬૭ વર્ષીય કેમિલા એટલે કે ડચેસ ઓફ કોર્નવોલ રાણી બને તેમ ઈચ્છતી નથી. પ્રિન્સ ચાર્લ્સે રાજા બનવું જોઈએ કે કેમ તે બાબતે પણ દેશ વિભાજિત છે. પ્રિન્સ ચાર્લ્સે તેમના જયેષ્ઠ પુત્ર વિલિયમની તરફેણમાં ગાદીત્યાગ કરવો જોઈએ તેમ પણ લોકો માની રહ્યા છે. ૧૮ વર્ષ અગાઉ મોતને ભેટેલાં પ્રિન્સેસ ડાયેના સારા રાણી બની શકત તેમ માનનારા લોકોની સંખ્યા ઘણી છે.