Advanced search


Google Doodle

Google Doodle

Google Doodle

Google Doodle

Google Doodle

Google Doodle

મોદી-કેજરીવાલ પ્રભાવશાળી વ્ય

ન્યૂ યોર્કઃ ટાઇમ મેગેઝિન દ્વારા થયેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો સમાવેશ થયો છે.

માતાના સંતાનો જ તેના ભાઈ-બહેન

લંડનઃ ત્રીસ વર્ષ અગાઉ આવેલી બોલીવૂડની ફિલ્મ ‘એક નઈ પહેલી’માં સંબંધોની જટિલતા દર્શાવાઈ હતી. પિતા અને પુત્રના પ્રેમસંબંધ સામા પક્ષે પુત્રી અને માતા સાથે બંધાય તો કેવી સમસ્યા સર્જાય તેની વાત આ ફિલ્મમાં કરાઈ હતી. લગભગ આવી જ વાત વેસ્ટ લંડનના અક્સબ્રિજમાં રહેતા પરિવારમાં જોવા મળી છે. જોકે, આ સંબંધોના તાણાવાણા સરોગસીના કારણે સર્જાયા છે. ૪૬ વર્ષની એલેન બાઉન ત્રણ સંતાનો- ૧૭ વર્ષીય મેડી તથા ૧૨ વર્ષીય ટ્વિન્સ એલેક્સ અને રુથની માતા છે. જોકે, માત્ર મેડી જ તેની સત્તાવાર પુત્રી છે. એલનની કૂખે જન્મ લેનાર ટ્વિન્સ જૈવિક દૃષ્ટિએ તો તેનાં સંતાનો છે, પરંતુ કાનૂની રીતે તેનાં જ ભાઈ-બહેન છે. આ સંબંધોના કારણે સરોગસી નૈતિક ગણી શકાય કે કેમ તેવો વિવાદ પણ ઉદ્ભવ્યો છે

વોર્ડરોબમાં આ છ બેગ તો હોવી જ જ

યોગ્ય બેગની પસંદગી તમારા વ્યક્તિત્વમાં, તમારી સ્ટાઇલમાં ચાર ચાંદ લગાવી દેતી હોય છે, આમ છતાં બેગ પર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. તમે જે પ્રકારે પ્રસંગને અનુરૂપ વેશપરિધાન, મેક-અપ, જ્વેલરી અને ફુટવેરનું ધ્યાન રાખો છો એ જ પ્રકારે તમારા હાથને શોભાવતી અને તમારી વસ્તુઓને સાચવતી બેગ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

ગુજરાતી, બંગાળી, પંજાબી સહિત એ

લંડનઃ GCSE અને એ- લેવલની પરીક્ષાઓમાં ગુજરાતી, બંગાળી, પંજાબી સહિતની એશિયન ભાષામાં પરીક્ષા પાસ કરવાને ક્વોલિફિકેશન ગણવામાં નહિ આવે તેવા નિર્ણયની ચોતરફથી નિંદા કરાઈ રહી છે. આ ભાષાઓના પેપર્સ તૈયાર કરવા અને તેના મૂલ્યાંકન માટે નિષ્ણાત એક્ઝામિનર્સની અછત હોવાથી ૨૦૧૭થી અમલી થનાર આ નિર્ણય લેવાયાનો બચાવ કરાય છે. આ નિર્ણયને પેરન્ટ્સ, શિક્ષકો અને રાજકારણીઓએ વખોડી કાઢ્યો છે. અગ્રણીઓએ ચેતવણી પણ આપી છે કે આ પગલું ભારત અને અન્નાય દેશો સાથેના આર્થિક સંબંધોમાં અવરોધક બની શકે છે.

લંડનઃ જાતિય કનડગતના કેસમાં બેન્કર સ્વેતલાના લોખોવાને વળતર તરીકે £૩.૨ મિલિયન ચુકવવા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આદેશ કર્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ લોખોવાની રશિયાના સૌથી મોટા બેન્કિંગ લેન્ડર સ્બેરબેન્ક સીઆઈબીની લંડનસ્થિત ઓફિસના અધિકારીઓ દ્વારા જાતિય હેરાનગતિ કરવામાં આવતી હતી.

The Labour party leader's visit to a well known Gurdwara in West Midlands during his campaign trail has sparked controversies, including 'racism' allegations against him.