Advanced search


ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અભૂતપૂર્વ પ્રયોગમાં હજારો GCSE વિદ્યાર્થીઓ શાળાના પરંપરાગત સમયથી એક કલાક મોડાં એટલે કે સવારે ૧૦ વાગ્યાથી અભ્યાસ શરૂ કરશે. આના પરિણામે ધોરણ ૧૦ અને ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના સ્કોરમાં કેટલો સુધારો કરી શકે છે તે ચકાસવામાં આવશે. ઈંગ્લેન્ડની ૧૦૦ શાળાના GCSE વિદ્યાર્થીઓ ચાર વર્ષના પ્રોજેક્ટમાં સાંકળવામાં આવશે.

I read with interest the very responsible and forward looking article from Lord GK Noon in the Asian Voice of 27th September.

લંડનઃ મકાન કે ઘર ખરીદવા આવતા વર્ષ સુધી રાહ જોવી જોઈએ કે નહિ, તે મોટો પ્રશ્ન છે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચની આગાહી મુજબ ઘરની કિંમતોમાં આગામી વર્ષે ૦.૮ ટકાનો ઘટાડો થશે. 

Shiv Sena has played very important role not only in Maharashtra but served all over in India bringing the pride in Hindus.

લંડનઃ સમગ્ર ઈંગ્લેન્ડમાં ગત ૧૮ મહિના દરમિયાન ૧૬ વર્ષથી ઓછી વયના ૬,૩૦૦ બાળકો યૌનશોષણના જોખમ હેઠળ હોવાનું જણાયું છે. રોધરહામમાં ૧૬ વર્ષના ગાળામાં ૧,૪૦૦ બાળકોને અસર કરનારા યૌનશોષણ કૌભાંડના પગલે ઈંગ્લેન્ડની ૮૮ કાઉન્સિલમાંથી મળેલાં આંકડા અનુસાર છોકરીઓની બહુમતી જોખમ હેઠળ છે અને યુવા છોકરાની સંખ્યા ૫૨૩ની હતી. ૨૦૧૩માં ૩,૨૦૨ બાળકો અને ૨૦૧૪ના પૂર્વાર્ધમાં ૩,૦૦૯ બાળકોને યૌનશોષણનું જોખમ હતું.

Whenever I call a major business organization or a public sector body, I generally get the above message. I wait for a few minutes while putting the telephone on speaker phone, then I give up without speaking.  

Break-up of BJP/SS alliance in Maharashtra is retrograde step. It will hurt BJP at the next Lock Sabha election. Uday Thakre blames BJP who wanted to accommodate Sharad Pawar’s NCP. Uday felt it would not only disrupt the alliance but with BJP/Modi/SS riding wave of popularity, they would get overall majority.

‘Are we too tolerant of intolerance?’: Journalist Abdul-Rehman Malik Investigates 

Cheltenham Literature Festival has been host to many great writers and celebrities alike and this year is no exception. Journalist Abdul-Rehman Malik writer for such publications as Q-News, a current affairs Muslim magazine, led a varied panel in a debate about the limit of tolerance at Cheltenham town hall on the 3rd of October. The panellists addressed recent political developments such as the UKIP surge and the disciplinary proposal of “extremist disruption orders” and discussed the best way to deal with angry ideologies in a democratic yet multicultural nation.

Religion is a code of conduct for an Individual and a Community, ordained by some Messiah, Prophet, Religious Leader, holy Books and/or by God Himself.