ફાળકે એવોર્ડ શશિ કપૂરને એનાયત 11/05/2015 9:10 am Viren Vyas મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ પરિવાર તરીકે જેની ગણના થાય છે તે કપૂર ખાનદાનને ૧૦ એપ્રિલે વધુ એક રાષ્ટ્રીય સન્માન મળ્યું.
Moga molestation: HC notices to Punjab govt, bus company 13/05/2015 6:50 am K.K. Joseph The Punjab and Haryana High Court has issued notices to Punjab government and Orbit Aviation Ltd, the owners of the bus company, in connection with the molestation and death of a 13-year-old girl.
Sikh optician kills daughter-in-law's father 11/05/2015 9:25 am Reshma Trilochun A Sikh optician, Naunihal Singh (54) was arrested for slitting his daughter-in-law's father, Ujjal Singh's (63) throat after a drunken row.
Jolt to AAP in Haryana: 7 leaders resign 13/05/2015 6:50 am K.K. Joseph In a jolt to the Aam Aadmi Party, seven members of the party's Haryana wing resigned in protest against Parliamentary Affairs Committee's (PAC) decision to make Delhi legislator Naresh Balyan as in-charge of state affairs
HC dismisses PIL challenging ban on ‘MSG: The Messenger’ 13/05/2015 6:50 am K.K. Joseph The Punjab and Haryana high court declined to entertain a public interest litigation (PIL) challenging the ban imposed by the Punjab government on screening of “MSG: The Messenger,” a film featuring Sirsa-based Dera Sacha Sauda head Gurmeet Ram Rahim Singh
મંડપ ઓન વ્હીલ 11/05/2015 9:41 am Viren Vyas ઉનાળાની સિઝનમાં લગ્નનું આયોજન કરવું ખૂબ જ કપરું હોય છે. તેમાં પણ સૌથી વધુ કફોડી હાલત વર-કન્યાની થતી હોય છે.
ભારત ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને 13/05/2015 6:50 am Mukesh Patel દુબઈઃ છેલ્લા એક વર્ષથી ટેસ્ટક્રિકેટમાં સતત નબળા પ્રદર્શનને કારણે ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં સાતમા ક્રમાંકે ફેંકાઇ ગઇ હતી.
Bhavnisha Parmar: the Art of Acting 11/05/2015 9:45 am Sunetra Senior Parmar is a tribute to the sometimes misunderstood art of acting. Appearing last week in first of a kind Oxford play ‘Silent on the Matter’, a production confronting the sensitive issue of gender foeticide, and currently gracing the screens in L.A and Buenos Aires film festivals with witty comedy ‘Darren has a Breakdown’, she makes it all the more clear how distinguished her profession. Young yet very sharp, Parmar shines out in a business that is one of the most demanding.
જોનાથાન ટ્રોટની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા 13/05/2015 6:51 am Mukesh Patel લંડનઃ ઇંગ્લેન્ડના બેટ્સમેન જોનાથાન ટ્રોટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ૧-૧થી ડ્રો થયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાનને ટ્રોટને રન બનાવવા માટે ઝઝૂમવું પડ્યું હતું અને તે ઇનિંગ્સમાં માત્ર ૭૨ રન બનાવી શક્યો હતો. આમાં પણ ત્રણ વખત તો તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.