યુરોપના આળસી દેશોમાં બ્રિટન નવમા ક્રમે 19/05/2015 6:59 am Achyut Sanghavi લંડનઃ બ્રિટિશરો આળસુ હોવાની માન્યતાને આંકડાઓએ સમર્થન આપ્યું છે. યુરોપના આળસી દેશોમાં બ્રિટન નવમા ક્રમે છે. ૧૩ ટકા બ્રિટિશરો દિવસમાં આઠ કલાકથી વધુ સમય નવરા બેસી રહેવામાં જ વીતાવે છે, જે નેધરલેન્ડ્સ અને ઈટાલીની સરખામણીએ અનુક્રમે ત્રણ ગણો અને બમણો દર છે. અડધોઅડધ બ્રિટિશરો કસરત કરતા નથી, જેના પરિણામે આરોગ્યની સમસ્યાઓ વ્યાપક બનતી હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે.
• ઈયુ રેફરન્ડમમાં માઈગ્રન્ટ્સને બાકાત રાખવા માગણી 19/05/2015 7:03 am Achyut Sanghavi યુરોવિરોધી ટોરી સાંસદોએ ઈયુમાં રહેવા કે નહિ રહેવાના રેફરન્ડમમાંથી એક મિલિયન યુરોપિયન માઈગ્રન્ટ્સને બાકાત રાખવા વડા પ્રધાન કેમરન સમક્ષ માગણી કરી છે. તેમને ભય છે કે ઈયુ માઈગ્રન્ટ્સ બ્રસેલ્સની તરફેણ કરશે. આથી, માત્ર યુકેના મતદારોને જ મતદાનની પરવાનગી અપાય તેવી અપીલ તેમણે કરી છે. યુરોપતરફી ટોરી મિનિસ્ટર્સ અહીં રહેતા યુરોપિયન નાગરિકોને મતદાન કરવા દેવાય તેવી હિમાયત ખાનગીમાં કરશે તેવી પણ શંકા છે. 2017માં ઈયુ વિશે મતદાનમાં કઈ મતદાર યાદી ઉપયોગમાં લેવાશે તેના વિશે શંકા સેવાય છે. ઈયુ માઈગ્રન્ટ્સને જનરલ ઈલેક્શન્સમાં મતદાન કરવા પર પ્રતિબંધ છે, પરંતુ સ્થાનિક ચૂંટણીઓમાં મત આપી શકે છે.
Second Kailash-Manasarovar route to open next month 20/05/2015 7:22 am K.K. Joseph Prime Minister Narendra Modi announced that the second route for the Kailash-Manasarovar Yatra will become operational next month, allowing more Indians to undertake the pilgrimage
Shy Tories 19/05/2015 7:06 am Rupanjana Dutta For those of you who know me well, know that I am generally quite a shy person. However, when it comes to politics, I am certainly not a shy Tory.
China, India sign more than $22 billion in deals 20/05/2015 7:22 am K.K. Joseph China and India signed 26 business deals worth more than $22 billion in areas including renewable energy, ports, financing and industrial parks, an Indian embassy official said
Dear Financial Voice Reader, 20/05/2015 7:32 am K.K. Joseph I recently pointed out to people that if you simply bought the FTSE 100 at the start of the year, the Dow, Oil and US Dollar against Sterling, at even £10 profit for every point they rose you would have over £10,000 profit. Nevermind, if you added Google, Facebook or Sky!
Women proving to be better drivers 19/05/2015 7:11 am Reshma Trilochun The battle of the sexes always strikes whenever asked about which sex is better at driving. Generally men boast of their driving skills and claim to be better drivers, however, a new study has revealed that this may just be a myth as women are considerably better drivers than men.