નકલી ડિગ્રીધારક દિલ્હીના કાયદા પ્રધાન રિમાન્ડ પર 09/06/2015 1:54 pm Viren Vyas નકલી ડિગ્રી મુદ્દે મંગળવારે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ સરકારના કાયદા પ્રધાન જિતેન્દ્ર તોમરને દિલ્હીની કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.
The head or the heart? 03/06/2015 10:11 am Harish Dahya Only yesterday my colleague and I attended an auction. The property we had our eye on was a garden flat in Balham, the third lot down. I was given a strict purchase of £430k from our general manager, who knows me a little too well, and knew I would get itchy if we didn’t purchase. See I have a disease, if a deal doesn’t happen it causes me psychological discomfort which in turn affects me physically.
ઓપરેશન બ્લૂ સ્ટારની વરસીએ સુવર્ણમંદિરમાં અથડામણ 09/06/2015 2:04 pm Viren Vyas ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર અમૃતસરના સુવર્ણમંદિરમાં બે શીખ જૂથો વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ હતી.
આપણા અતિથિ: કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવડિયા 09/06/2015 2:08 pm Kamal Rao ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને જાણીતા નેતા શ્રી અર્જુનભાઇ મોઢવડિયા હાલ થોડા દિવસ માટે યુકેની મુલાકાતે પધાર્યા છે. ૧૯૯૭માં કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા અર્જુનભાઇ ૨૦૦૨માં અને ૨૦૦૭માં ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા અને ૨૦૦૪થી ૨૦૦૭ સુધી તેમની વરણી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કરવામાં આવી હતી.
સંસ્થા સમાચાર 09/06/2015 2:10 pm Kamal Rao લંડન રથયાત્રાનું આયોજન તા. ૧૪-૬-૧૫ના રોજ બપોરે ૧૨ કલાકે લંડન હાઇડ પાર્ક કોર્નરથી કરવામાં આવ્યું છે. જે રથયાત્રા બપોરે ૨ કલાકે હાઇડ પાર્ક કોર્નરથી નીકળીને લંડનના મુખ્ય માર્ગો પરથી નીકળીને સાંજે ૫ કલાકે ટ્રફાલ્ગર પહોંચશે. વધુ માહિતી માટે જુઅો www.rathyatra.co.uk
Acclaimed Indian Author Harsh Mander on India’s Poor 03/06/2015 10:55 am Rupanjana Dutta Harsh Mander is a writer who constantly places the plight of India’s poor in front of the country’s middle and upper classes.
ભારતમાં મેગી પર પ્રતિબંધ 09/06/2015 2:13 pm Viren Vyas બે મિનિટમાં તૈયાર થનારી મેગી હવે સમગ્ર દેશના રસોડામાંથી ગાયબ થઈ ગઈ છે.