Sterling weakens after election 03/06/2015 10:57 am Rupanjana Dutta Sterling hit its weakest against the dollar since the aftermath of the UK's national elections, after a speech by The Queen set in motion a referendum on the UK's membership of the European Union.
ઉત્સવની ઉજાણી: આનંદ મેળામાં ૬,૦૦૦ કરતા વધુ લોકો જોડાયા 09/06/2015 2:17 pm Kamal Rao 'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ' દ્વારા તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ ખાતે યોજાયેલા શાનદાર પાંચમા 'આનંદ મેળા'માં આશરે ૬,૦૦૦ કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા.
મોદી કોંગ્રેસની યોજનાઓનું પેકેજિંગ-માર્કેટિંગ કરે છે 09/06/2015 2:24 pm Viren Vyas અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ન્યૂજર્સીના એડિશન શહેરમાં ઇન્ડિયન નેશનલ ઓવરસીસ કોંગ્રેસની બેઠકને સંબોધી હતી.
જળયાત્રા મહોત્સવઃ જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ ચરણ 04/06/2015 4:07 am Nilesh Parmar જેઠ સુદ પૂનમ (આ વર્ષે બીજી જૂન) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ યોજાય છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે.