સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીયો મોખરે 04/06/2015 5:12 am Viren Vyas અમેરિકામાં વસતા ભારતીયો અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજેતા બન્યા છે.
૧૧ વર્ષના ભારતીયને અમેરિકન ડિગ્રી મળી 04/06/2015 5:14 am Viren Vyas અમેરિકામાં ભારતીય મૂળના માત્ર ૧૧ વર્ષના એક વિદ્યાર્થીએ ડિગ્રી હાંસલ કરી છે.
અમેરિકામાં ભારતીય પુરુષને ૨૧ મહિનાની જેલ સજા 04/06/2015 5:16 am Viren Vyas એક સગીર વયની યુવતીને અભદ્ર ફોટો મોકલવા હદલ એક ભારતીય અમેરિકન ૨૧ મહિનાની જેલ સજા થઇ છે
ભારતીય ઉદ્યોગસાહસિક અડધી સંપત્તિ દાનમાં આપશે 04/06/2015 6:37 am Viren Vyas દુબઈમાં ૫૮ વર્ષીય ભારતીય એજ્યુકેશન એન્ટરપ્રિન્યોર સની વર્કીએ સમગ્ર વિશ્વના શિક્ષકોને સહાય કરવા પોતાની અડધાથી વધુ સંપત્તિ દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે.