Advanced search


menu

crossword 20-6-2015

આ સપ્તાહનું હીંચકે બેઠાં

Week commencing 19/06/2015

crossword 20-6-2015

આ સપ્તાહનું હીંચકે બેઠાં

પૂર્વોત્તર ભારતને દેશના આઝાદી કાળથી ધમરોળતા અલગતાવાદીઓને કચડી નાખવા ઇંડિયન આર્મીએ હાથ ધરેલા ઓપરેશને દેશમાં ‘મિશ્ર’ પ્રતિભાવો જન્માવ્યા છે. એક તરફ આ કમાન્ડો કાર્યવાહીથી આમ ભારતીયની છાતી ગજગજ ફૂલી રહી છે ને બીજી તરફ, આ જ કાર્યવાહી સામે કેટલાક રાજકીય નેતાઓ ગળા ફૂલાવી રહ્યા છે. જેટલા નેતા છે તેનાથી પણ વધુ સવાલો છેઃ ઓપરેશન ક્યાં થયું - ભારતની હદમાં થયું કે મ્યાંમારમાં? કેટલા આતંકવાદી માર્યા? સરકાર કમાન્ડો કાર્યવાહીના બણગાં ફૂંકે છે તો પાકિસ્તાન સામે કેમ ચૂપ છે? તાકાત હોય તો પાકિસ્તાનથી દાઉદ અને આતંકી હાફિઝ સઇદને ઉઠાવી લાવોને?

Asian Voice is giving the opportunity for someone to win two tickets for the Gujarati play, “Gujju Bhai Banya Dabang”. The play will be taking place in July. In London, the play will be held at Croydon, Wembley, East Ham and Harrow.

પૂર્વથી પશ્ચિમઃ દુનિયા ગોળ છે

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સંભવ છે કે આ શિર્ષક વાંચીને આપ સહુ રાડ પાડીને પૂછશો કે અલ્યા આમાં શું નવું કહ્યું?