હળવી ક્ષણોએ... 17/06/2015 6:08 am Mukesh Patel ઘણી મહેનત પછી નટુએ એક ગામડાની છોકરીને પટાવી. નટુઃ તને વોટ્સએપ આવડે છે?છોકરીઃ ના પણ તું ચલાવજે, હું પાછળ બેસી જઈશ.•
બેનો જેફાઈનઃ ભારતની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઇએફએસ અધિકારી 17/06/2015 6:11 am Mukesh Patel ચેન્નઈઃ તામિલનાડુની ૨૫ વર્ષીય એલ બેનો જેફાઈન દેશની પહેલી પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ (ઇંડિયન ફોરેન સર્વિસ) અધિકારી બની છે. તેણે કહ્યું હતું કે તે દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ ઉત્સુક છે. ગયા સપ્તાહે જેફાઈનને ભારત સરકાર તરફથી નિમણૂક ઓર્ડર મળ્યો છે. તેને ૬૦ દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા કહેવાયું છે. એલ બેનોએ ૨૦૧૪માં પરીક્ષા આપી હતી.
રાજકોટ, જામનગર અને મોરબીમાં દોઢ ઈંચ વરસાદ 11/06/2015 2:52 am Viren Vyas અશોબા વાવાઝોડાએ ઓમાન તરફ ફંટાયુ અને ઓમાન નજીક પહોંચ્યું હતું. શ્રીલંકામાં ‘અશોબા’નો અર્થ અશુભ એવો થાય છે, પરંતુ ગુજરાત માટે અશોબા લાભકારક સાબિત થયું છે.
સોમનાથમાં પ્રથમવાર વિષ્ણુકથા અને યાગ 11/06/2015 3:00 am Viren Vyas ૧૭ જૂનથી પવિત્ર એવા પુરુષોત્તમ માસ (અધિક અષાઢ)નો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પુરુષોત્તમ માસનાં પ્રથમ દિવસથી જ સૌપ્રથમવાર ભગવાન વિષ્ણુની કથા અને વિષ્ણુયાગનું આયોજન થયું છે.
Sushma Swaraj in soup over arranging visa to Lalit Modi 17/06/2015 6:17 am K.K. Joseph India's external affairs minister Sushma Swaraj has sparked a new controversy by defending her recommendation to the UK to provide travel documents to former Indian Premier League chief Lalit Modi to visit his wife, who was undergoing treatment for cancer at a Portugal hospital last year
ફ્રીડમ ટાવરઃ આતંકવાદને અમેરિકાનો ૧૦૪ માળ ઊંચો જવાબ 11/06/2015 3:26 am Nilesh Parmar યુએસની સૌથી સુરક્ષિત ઇમારતની ઓળખ ધરાવતું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ત્રણ માળનું ઓબ્ઝર્વેશન ડેક ૨૯ મેથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું છે. ફ્રિડમ ટાવર તરીકે પણ ઓળખાવાતા વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની મુલાકાતે વર્ષેદહાડે ૩૫ લાખ પ્રવાસીઓ આવે તેવો અંદાજ છે. આધુનિક સ્થાપત્ય કળા અને ટેક્નોલોજીનો સમન્વય ધરાવતા વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એક લટાર...