પંજાબ દા પુતરનો ૧૧૧મો જન્મદિન 17/06/2015 6:27 am Mukesh Patel લંડનઃ બ્રિટનના સૌથી મોટી વયના નાગરિકનું બહુમાન ધરાવતા નઝર સિંહે આઠમી જૂને તેમનો ૧૧૧મો જન્મદિન બિયર અને વ્હિસ્કીની ચૂસ્કી સાથે ઉજવ્યો હતો. આ વયે પણ ટકોરાબંધ સ્વાસ્થ્ય ધરાવતા ‘પંજાબ દા પુતર’ નઝર સિંહ પોતાની તંદુરસ્તીનું શ્રેય સ્વસ્થ જીવનશૈલી, ભરપૂર ઊંઘ અને પોતાની મનપસંદ વ્હિસ્કીને આપે છે.
ઐશ્વર્યા કરશે સરબજીતની બહેનની ભૂમિકા 11/06/2015 5:55 am Viren Vyas છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દી ફિલ્મોમાંથી ગાયબ રહેલી ઐશ્વર્યા રાય-બચ્ચન હવે ફરીથી ફિલ્મોમાં કામ કરવા સક્રિય બની છે.
લલિત મોદીને મદદ કરવામાં સુષ્મા સ્વરાજ ભરાયા 17/06/2015 6:29 am Viren Vyas વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દ્વારા આઇપીએલના ભાગેડુ ચેરમેન લલિત મોદીને મદદ કરવામાં આવી હોવાના મુદ્દો ઉછાળીને કેટલાક વિરોધ પક્ષોએ સરકાર ઉપર જબરદસ્ત ભીંસ વધારી છે.
ક્વીન બર્થડે ઓનર યાદી-૨૦૧૫ જાહેર 17/06/2015 6:30 am Sandip Bhavsar લંડનઃ આ વર્ષે ક્વીન બર્થ ડે ઓનર મેળવાનારની યાદી જાહેર થઇ છે. જેમાં ઘણા એશિયનનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં પોલીસ અધિકારી, બિઝનેસમેન, પ્રોફેસરોને પોતાના ક્ષેત્રમાં અને સમાજમાં પ્રદાન આપવા બદલ સ્થાન મળ્યું છે. જેમાંના કેટલાક નામ અહીં રજૂ કરવામાં આવ્યા છે.
૪૬ વર્ષે માતા-પુત્રીનું પુનર્મિલન 17/06/2015 6:32 am Mukesh Patel લંડન: તમે ઘણી હિન્દી ફિલ્મોમાં એવું સ્ટોરી નિહાળી હશે, જેમાં નબળી પળે માતૃત્વ ધારણ કરી લેનારી યુવતીને સંજોગોને વશ થઇને તેના નવજાત સંતાનને લાવારિસ તરછોડી દેવાની ફરજ પડી હોય. વર્ષોના વીતવા સાથે તેમનું પુનર્મિલન થાય અને પરિવારમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળે...
Father's Day Special 11/06/2015 6:38 am Arvind Rajput 'Any man can be a father, but it takes someone special to be a dad.' Every year in June we celebrate one day just for our father; the person who raised us, pushed us forward, and helped us achieve all everything we are today.