સુરતમાં વડતાલ સંપ્રદાયના સત્સંગીઓના ઉપવાસ 17/06/2015 6:53 am Viren Vyas વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આગામી ચાર વર્ષ પછી આવનારી ચૂંટણીમાં નવા મતદારોને સમાવવા માટે ધર્માદો લેવામાં આવતા સત્સંગ પક્ષના એસ. પી. સ્વામીના નેતૃત્વમાં સુરતમાં રામપુરા સ્વામીનારાયણ મંદિર સામે દેવપક્ષના વિરોધ ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે.
મહાન ફૂટબોલર ઝીટોનું નિધન 17/06/2015 6:55 am Sandip Bhavsar સાઓ પાઉલોઃ બ્રાઝિલને બે વખત વર્લ્ડ કપનું ટાઇટલ અપાવનારા ફૂટબોલ લિજેન્ડ અને સ્ટાર ડિફેન્ડર ઝીટોનું સોમવારે ૮૨ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા.
Ambedkar statue vandalised in Punjab 17/06/2015 6:56 am K.K. Joseph A statue of B R Ambedkar was allegedly vandalised at Palahi village which sparked protests by dalits who blocked roads across the district.
ગુજરાત, મ્યાંમાર અને પૂર્વોત્તરઃ વિચારવાજોગ વાતો... 12/06/2015 7:03 am Nilesh Parmar મ્યાંમારમાં ભારતીય સૈનિકોનું ઓપરેશન... તેને વળી ગુજરાત સાથે શો સંબંધ? છે ભાઈ છે. ઘણી બધી રીતે છે. પાકિસ્તાનના આતંકીઓ વાયા સૌરાષ્ટ્ર મુંબઈ પહોંચ્યા હતા અને ભારે વિસ્ફોટો કર્યા તે સેંકડો મોતનું સ્મરણ થાય છે ને? સરહદી વિસ્તારોની એકસરખી નિયતિ હોય છે અને એક સરખી સાવધાની કેળવવી પડે છે.
BJP leader booked for hurting religious sentiments 17/06/2015 6:56 am K.K. Joseph BJP leader Parveen Manhas has been booked for damaging a religious hoarding on the eve of the 31st anniversary of Operation Bluestar and posting objectionable content against a community on social media
Amritsar celebrates 438th foundation day 17/06/2015 6:56 am K.K. Joseph Amritsar celebrated its 438th foundation day on Sunday last with various programmes.
Gas leak kills 5, affects over 100 17/06/2015 6:56 am K.K. Joseph An ammonia gas tanker leak along a canal on the Doraha Bypass road killed 5 people and put 100 others in the hospital as they complained of breathing problems.