પેન્શન આઝાદીનો કડવો અનુભવ 13/06/2015 6:15 am Achyut Sanghavi લંડનઃ નવી પેન્શન આઝાદીનો કડવો અનુભવ ૫૫થી વધુ વયના પેન્શન બચતકારોને થઈ રહ્યો છે. આશરે ૧૦૦,૦૦૦થી વધુ બચતકારોને તેમના પેન્શનના નાણા ઉપાડવા અથવા નાણાકીય સલાહ મેળવવા માટે આકરી ફી ચુકવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, હજારો લોકોએ તેમની બચતના નાણા પરત મળે તે પહેલા સ્વતંત્ર ફાઈનાન્સિયલ સલાહ માટે £૨,૦૦૦ સુધીની ફી ચુકવી છે.
NHSની ભૂલથી ૧૩૧૬ બાળકના મોત 13/06/2015 6:18 am Achyut Sanghavi લંડનઃ NHS દ્વારા સગર્ભાવસ્થામાં બેદરકારીથી નવજાત શિશુનાં મોત અથવા વિકલાંગતા આવવા સહિત સ્થિતિના કારણે ૧,૩૧૬ કાનૂની દાવાઓમાં વળતરરુપે વાર્ષિક આશરે £૧ બિલિયનની ચુકવણી અથવા ફાળવણી કરવામાં આવી હતી. બેદરકારી માટે અપાયેલાં વળતરની ૨૫ ટકા જેટલી ચુકવણી માટે એક મૂળભૂત ભૂલ જ જવાબદાર હોય છે.
King Richard III has made Leicester prosperous 09/06/2015 6:16 am Reshma Trilochun The discovery of the remains of King Richard III at a car park in Leicester has proven to be prosperous for the city. According to a new study, the discovery has garnered more than £59 million for Leicester's economy, from the time of the discovery to the reinterment. The reburial of King Richard III took place at Leicester Cathedral on 26th March 2015.
IIFA to honour Subhash Ghai 03/06/2015 7:31 am K.K. Joseph Long serving and established filmmaker Subhash Ghai will be honoured with the prestigious Lifetime Achievement Award at the International Indian Film Academy ceremony in Kuala Lumpur next month.
Boxer Amir Khan fails to impress 03/06/2015 7:40 am K.K. Joseph British boxer Amir Khan has won his bout against Chris Algieri by a unanimous points decision over 12 rounds at the Barclays Center in New York, but failed to secure a contest against Floyd Mayweather