Ajay Devgn yet to watch Kajol's most romantic film 02/12/2014 7:31 am K.K. Joseph One of the most successful romantic films of India, “Dilwale Dulhania Le Jayenge,” starring Shah Rukh Khan and Kajol, has entered its 20th year this year. But Kajol's hubby Ajay Devgn hasn't seen the film yet
વર્ષા ગોહિલને ડાઈવોર્સની વધુ રકમ માટે સુપ્રીમ કોર્ટમાં જવા મંજૂરી 28/11/2014 5:42 am Achyut Sanghavi લંડનઃ ત્રણ સંતાનના ૫૦ વર્ષીય માતા વર્ષા ગોહિલને તેમના પૂર્વ સોલિસિટર પતિ ભદ્રેશ ગોહિલ પાસેથી ડાઈવોર્સની વધુ રકમ સુપ્રીમ કોર્ટમાં માગવા માટેનો અધિકાર અપાયો છે. વર્ષા ગોહિલે ૨૦૦૪માં ભદ્રેશ સાથે વ્યભિચાર અને ગેરવર્તન બદલ ડાઈવોર્સ લીધાં ત્યારે તેમને ૨૭૦,૦૦૦ પાઉન્ડ અને પરિવારની પ્યૂજો કાર મળી હતી. છ વર્ષ પછી ૨૦૧૦માં નાઈજિરિયાના રાજકારણી જેમ્સ આઈબોરી દ્વારા ૫૦ મિલિયન પાઉન્ડની છેતરપિંડીમાં મની લોન્ડરિંગ ભૂમિકા બદલ ભદ્રેશ ગોહિલને ૧૦ વર્ષની જેલની સજા થઈ ત્યારે તેની સંપત્તિના સાચા આંકડાની જાણકારી પોતાને મળી હોવાની વર્ષા ગોહિલની દલીલ હતી. હવે સુપ્રીમ કોર્ટ આગામી જૂનમાં સુનાવણી પછી આવા જ અન્ય કેસની સાથોસાથ ચુકાદો આપશે.
‘Bajiro Mastani’ takes a toll on Priyanka 02/12/2014 7:36 am K.K. Joseph Actress Priyanka Chopra has been working extremely hard on her upcoming film with Sanjay Leela Bhansali, “Bajirao Mastani.” According to reports, the actress recently fainted on the sets of the period film at Film City
અભિનય પ્રાથમિકતા નથીઃ સોનાક્ષી 28/11/2014 6:02 am Viren Vyas કોઇ વ્યક્તિની કારકિર્દી જે તે ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી હોય તેને છોડવાનું વિચારી શકે ખરી? કદાચ નહીં. જોકે આ વાત સોનાક્ષીને લાગુ પડતી નથી. અત્યારે સફળતાના આસમાનને આંબતી ‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા માટે ફિલ્મો-અભિનય મહત્ત્વનું નથી.
Vijay has a split personality: Samantha 02/12/2014 7:37 am K.K. Joseph A star-studded event - 'Memu Saitam – We Love Vizag' – which was organised for a social cause saw many celebrities at their candid best. It was organised to raise funds for the survivors of Hudhud cyclone