પ્રસિદ્ધ ડિટેક્ટિવ નવલકથાકાર પી ડી જેમ્સનું ૯૪ વર્ષની વયે નિધનઃ 04/12/2014 7:07 am Sandip Bhavsar સંખ્યાબંધ ડિટેક્ટિવ નવલકથાઓ માટે પ્રસિદ્ધિને વરેલાં લેખિકા અને બેરોનેસ ઓફ જેમ્સ હોલેન્ડ પાર્ક પી ડી જેમ્સનું ૯૪ વર્ષની વયે નિધન થયું હતું.
બેટ્સમેનની હેલ્મેટ પરની ચર્ચા બેકારઃ માઇકલ વોન 02/12/2014 7:48 am Nilesh Parmar લંડનઃ યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસનું બાઉન્સર વાગવાથી મૃત્યુ નીપજતા ક્રિકેટજગતમાં હેલ્મેટની મજબૂતાઇ અને તેની ઉપયોગિતા વિશે જાતભાતની ચર્ચાનો દોર શરૂ થયો છે. એક અહેવાલ એવા છે કે નબળી ગુણવત્તા વાળી હેલ્મેટ હ્યુજીસના માથાનું બાઉન્સરથી રક્ષણ કરી શકી નથી. અન્ય અહેવાલ અનુસાર, હ્યુજીસની હેલ્મેટ જૂની ડિઝાઇનની હતી, જે તેના માથાનું રક્ષણ કરી શકાવ સક્ષમ નહોતી. તો ત્રીજા અહેવાલ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હેલ્મેટની ગુણવત્તાના ધોરણો અંગે નવેસરથી વિચારસણા શરૂ કરી છે.
Modi woos diaspora at giant New York rally 29/09/2014 12:16 pm K.K. Joseph In a glitzy show of lights, lasers and slogans, Indian Prime Minister Narendra Modi delivered a triumphal address to tens of thousands of Indian-Americans and US dignitaries in New York on Sunday, less than a decade after he was barred from the United States over bloody sectarian riots.
Meets top US CEOs, pitches for big-ticket investments 29/09/2014 12:16 pm K.K. Joseph Over a power-packed breakfast meeting with captains of 11 large American corporations, Indian Prime Minister Narendra Modi on Monday pitched for big-ticket investments to develop India's infrastructure and create more jobs and enhance the quality of life
Gandhi Jayanti at Tavistock Square 30/09/2014 1:53 pm Rupanjana Dutta The Indian High Commission and India League are organising Gandhi Jayanti on 2nd October at Tavistock Square, London, from 11am onwards. The event that is open to all will be graced by the acting Indian High Commissioner HE Ranjan Mathai, Deputy High Commissioner Dr Virander Paul, Minister for Coordination S S Sidhu, Asian Lords and MPs, Mayor of Camden, India League Chairman CB Patel. Indian Journalists' Association Chairman Aditi Khanna and other dignitaries.
Faces of the Indian diaspora who made a splash at Madison Square Garden 29/09/2014 12:16 pm K.K. Joseph Four people of Indian-origin and another who has embraced India were the faces of the diaspora's influence beyond science and technology in the US when they shared the stage with Indian Prime Minister Narendra Modi and the VIPs at the Madison Square Garden event