Modi invited to visit UK on January 30 07/10/2014 2:34 pm K.K. Joseph After the successful visit of Indian Prime Minister Narendra Modi to US, the Cameron government has invited Modi to visit London on 30th January 2015
Racist Banksy artwork? 06/10/2014 9:24 am Sunetra Senior The Tendring District Council removed a Banksy mural, pictured, from a wall in Clacton-on-Sea for containing inflammatory content.
Family and nation mourn execution of volunteer by Islamic State terrorists 06/10/2014 11:07 am Sunetra Senior Leicester-based aid volunteer Alan Henning was beheaded by IS terrorists on the night of 3rd October. Co-worker Majid Freeman was volunteering with Henning last Christmas when his friend was taken hostage.
ઈમિગ્રેશન નિયમોથી વિદેશી વિદ્યાર્થી ઘટ્યાં 07/10/2014 2:56 pm Kamal Rao લંડનઃ દરિયાપારના વિદ્યાર્થીઓમાં ભારે ઘટાડાથી યુનિવર્સિટી માટે ભારે ચિંતા સર્જાઈ હોવાનું વાઈસ-ચાન્સેલર્સ રિપોર્ટે જણાવ્યું છે. ગત બે વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ અડધી થઈ છે અને ઉપખંડના વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓમાં જવાનું પસંદ કરે છે.
દીપાવલિ અંકની તૈયારી અને વાચકો પરત્વે નિષ્ઠા 07/10/2014 2:58 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આ વર્ષે પ્રકાશિત થનાર 'દીપાવલિ અંક'ને સવિશેષ બનાવવા માટે અમે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છીએ. વિવિધ તસવીરો, અવનવા લેખો, વાર્તાઅો, નવલિકાઅો, કવિતા, રેસીપી, ચિંતનાત્મક લેખો સહિત વિવિધ માહિતી ધરાવતા દીપાવલિ અંકની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. આ અંકમાં સમાવવામાં આવેલ માહિતી નવી અને જુની બન્ને પેઢીના વાચકોને આનંદ આપશે.