Advanced search


graphics1

graphics1

graphics1

પત્ની તો નહિ પણ જેલ મળી...

લંડનઃ બનાવટી લગ્ન પાછળ £૪,૬૬૦નો ભારે ખર્ચ કરનારા ગેરકાયદે ઈમિગ્રન્ટ બાબર ખાનને સાઉધમ્પટન ક્રાઉન કોર્ટે ૨૦ મહિનાની જેલની સજા કરી હતી. સજા પૂર્ણ થતાં તેને પાકિસ્તાન ડીપોર્ટ કરાશે. રસપ્રદ બાબત એ છે કે સાઉધમ્પટન લગ્ન નોંધણી કચેરીમાં બાબર ખાનને નવવધૂનું નામ પૂછવામાં આવ્યું ત્યારે નામનો બરાબર ઉચ્ચાર ન કરી શકવાથી સ્ટાફને શંકા ગઈ હતી.

માની દુઆ

બગદાદમાં એક યુવક ગુનાખોરીનું માનસ ધરાવતો હતો. તેના રાતને દિવસો ગુનામાં પસાર થતા હતા, પરંતુ આવા ખરાબ માણસની એક ટેવ ખૂબ જ સારી અને નેક હતી. એ ટેવ એ હતી કે તે જ્યારે પણ કોઈ ગુનો કરીને આવતો ત્યારે એક ડાયરીમાં તેની નોંધ ટપકાવી લેતો હતો.

graphics1

graphics1

graphics1

50 nations back Modi's call for International Yoga Day...

One of Indian Prime Minister Narendra Modi's first global imprints could come soon with the fruition of his proposal - which he announced in his United Nation's speech - for an International Day of Yoga. As many as 50 countries - US, Canada and China most recently - have signed up for co-sponsorship of a draft resolution which India's UN mission is preparing for declaring June 21 as International Yoga Day. 

ફેમિલી પરમિટ વિઝા નિયમને ગેરક

લંડનઃ લક્સમબર્ગસ્થિત ધ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદામાં બ્રિટિશ નાગરિકોને તેમના ઈયુ વિદેશી સગાંને ટ્રાવેલ પરમિટ વિના યુકેમાં લાવતાં રોકતા ઈમિગ્રેશન નિયમો બદલવા જણાવ્યું છે. સ્પેનમાં રહેતા બ્રિટિશ નાગરિક સીન મેક્કાર્થીએ તેમના બાળકો બ્રિટિશ હોવા છતાં તેઓની કોલંબિયન માતાને યુકેની મુલાકાત લેવા પરમિટ આવશ્યક ગણાવાતા કેસ કર્યો હતો. કોર્ટે મેક્કાર્થીની તરફેણ કરતા કહ્યું હતું કે બ્રિટિશ વિઝા નિયમ ગેરકાયદે છે.

graphics1

graphics1

graphics1

London: Middle-aged people will be screened by doctors for their risk of dementia and told how their “brain age” compares to their biological age, under new plans to “scare” people into adopting healthier lifestyles. It means a man of 40 could be told that he has the brain of a 60-year-old, and a significantly greater chance of diseases like Alzheimer’s, based on his weight, exercise habits, cholesterol levels and alcohol intake.

પચપન કે બાદ બચપન

આકાશ કાળાં વાદળોથી ઘેરાયેલું હતું. સૂર્યાસ્ત થવાને હજી વાર હતી, છતાં અંધારું એટલું બધું કે જાણે દિવસ આથમી ગયો. ડોસીનેય લાગતું હતું કે એનો સૂરજ આથમી ગયો.

યુકેના ૮૦,૦૦૦ વિદ્યાર્થીઓને ન

લંડનઃ યુકેના ૮૦,૦૦૦ વિદ્યાર્થીઓને નર્સ તરીકે તાલીમ આપવાનો ઈનકાર કરાયો છે. NHS ના નવા પાંચ વર્કર્સમાંથી ચાર વર્કર વિદેશી હોવા છતાં સ્થાનિક વિદ્યાર્થીને આ તાલીમી કોર્સ માટે પસંદ કરવામાં આવતા નથી. હોસ્પિટલોએ ગયા વર્ષે ૫,૭૭૮ જેટલી વિદેશી નર્સની ભરતી કરી હતી, જે તેની અગાઉના વર્ષે ૧,૩૬૦ હતી.